રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફી લેવાના ઠંડા પડે એટલે છાલ કાઢી સ્ને શ કરી દેવાના પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે આદુ-મરચા-લસણની પેસ્ટ ચાર મોટી ચમચી લીંબુ 2 ગરમ મસાલો 2 મોટી ચમચી થોડી હળદર કોથમીર તલ ખાંડ નાખી દેવાનો કાજુ નાખવા હોય તો ચાલે તે
- 2
પછી વઘારીયા માં વઘાર મૂકીને રાઈ નાખવાની રાઈ તતડે એટલે તેમાં હિંગ લીમડો ઝીણા ઝીણા સમારીને વઘારમાં નાખીને એ વગર બટાકાના માવામાં નાખવાનો
- 3
પછી બધો વઘાર કરેલો મસાલા કરેલા હલાય દિવાના મિક્સ પ્રોપર થઈ જાય અને પછી તેના ગોળા વાળી જવાના બીજા બાઉલમાં ચણાના લોટનું બેઠે તૈયાર કરવા પાંચ મોટા ચમચા ચણાનો લોટ લેવાનો તેમાં મીઠું સ્વાદ પ્રમાણે ચપટી હળદર નાખવાની અને નાખવાનો એક ચમચી ચોખાનો લોટ નાખવાનો જેથી ઉપરનું પડ ક્રિસ્પી થાય
- 4
પછી તાવડી માં તેલ મૂકી ગરમ થાય એટલે આ બેટર માં એક એક કરીને ગોળા બનાવી બેટર મલાઈને સ્ટડી લેવાના અને ગળી ચટણી અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવાના તૈયાર છે પંજાબી ચટાકેદાર બટાકા વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આજે બટેકા વડા બનાવ્યાં છે.#GA4#Week12#Besan Chhaya panchal -
-
-
-
દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
સ્પાઇસી મેયો વડાપાવ(Spicy mayo vadapav recipe in Gujarati)
#GA4#Week12(Besan/mayonnaise) Nisha Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ