બેસન નુ શાક(besan nu Shak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ 200 ગ્રામ ધાણા ભાજી લેવાની ત્યારબાદ તેને ઝીણી ઝીણી ની મદદથી ઝીણી ઝીણી સમારી લેવાની
- 2
ઝીણી ઝીણી સમારી આબાદ તેને એક બાઉલમાં લઈ અને પાણીની મદદથી ધોઈ લેવાની ત્યારબાદ એક પેન લેવાનું તેમાં 2 ચમચા તેલ ઉમેરવાનું
- 3
તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી રાઈ ઉમેરવાની રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી જીરૂ ઉમેરવાનું
- 4
જીરુ ઉમેર્યા બાદ તેમાં ચપટી હિંગ અને ત્યારબાદ આપણે જે ધાણાભાજી થઈ હતી તે તેમાં નાખી દેવાની
- 5
ધાણાભાજી ઉમેર્યા બાદ તેમાં 1/2ચમચી હળદર એક ચમચી મરચાની ભૂકી અને 1/2ચમચી ધાણાજીરૂ ઉમેરવાનું
- 6
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠુ ઉમેરી અને ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું
- 7
પાણી ઉમેર્યા બાદ તેમને બે મિનિટ માટે ઉકળવા દેવાનું ત્યારબાદ તેમાં ધીમે ધીમે વેચાણ ઉમેરવાનું અને ચમચાની મદદથી હલાવવાનું
- 8
ચમચાની મદદથી સરખું હલાવવાનું કે એમાં એક પણ લોટને કણી રહેવી જોઈએ નહીં ત્યારબાદ તેને બે મિનિટ માટે થવા દેવાનું તો તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ ધાણા ભાજી નું લોટવાળું શાક
Keywords
Similar Recipes
More Recipes




























ટિપ્પણીઓ (10)