કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4
#Week12
બેસન માંથી એમ તો ઘણી બધી વાનગી ઓ બને છે.
એમાંથીજ એક ઝટપટ બનાવી શકાય એવી વાનગી એટલે "મીક્ષ વેજ પુડલા"
જે મૉટે ભાગે બધાનેજ ભાવતા હોય છે. તેમજ તેમાં વેજિસ નો ઉપયોગ કરીને પુડલાને ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો આજે મીક્ષ વેજ પુડલા બનાવતા શીખીશું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કપચણા નો લોટ (બેસન)
  • 1/2 કપ મેંદો
  • 1 ટેબલ સ્પૂનવાટેલા આદું મરચા
  • 1 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  • 1ટામેટું બારીક સમારેલું
  • 2ઝીણા સમારેલા મરચા
  • 1બારીક સમારેલી ડુંગળી
  • 20 ગ્રામબારીક સમારેલા લીલા ધાણા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મીક્ષ વેજ પુડલા બનાવવા માટે સૌ પ્રથમ એક પાત્ર માં 1 કપ ચણા નો લોટ (બેસન) લઈ તેમાં અડધો કપ મેંદો લઈ મીક્ષ કરો.
    તેમાં 1ટી ચમચી બેકિંગ પાઉડર એડ કરી તેની સાથે સાથે જરૂર પ્રમાણે મીઠું,
    1 ટેબલ ચમચી વાટેલા આદું મરચા, સમારેલા ટામેટા,સમારેલા ઝીણા મરચા,
    બારીક સમારેલી ડુંગળી,બારીક સમારેલા લીલા ધાણા, વગેરે એડ કરી
    બરોબર મિક્ષ કરી જરૂર મુજબ નું પાણી રેડી બેટર તૈયાર કરી લેવું.

    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવી પુડલા બનાવી લો.
    પુડલાને બંને તરફ બરોબર શેકી લો.
    આ પુડલા માં વેજી હોવાના કારણે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઝટપટ બને છે.

    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે બેસન માંથી ખુબજ ઝટપટ બની જતા હેલ્થી અને સ્વાદિષ્ટ એવા મીક્ષ વેજ પુડલા.

    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર December 06, 2020 18:41
NAVSARI

ટિપ્પણીઓ (15)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 12, 2020 06:45
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુડલા ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો પીનટ સ્વિસ રોલ (Choco Peanut Swiss Roll recipe in gujarati)
  2. ખમણ (khaman recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. ડ્રાયફ્રુટ કુકીઝ (Dryfruits Cookies Recipe In Gujarati)
  5. ઓટમ એપ્પલ ટી(Oats Apple Tea Recipe in Gujarati)
  1. હેલ્ધી પ્રોટીન પીનટસ લાડુ(Peanuts laddu recipe in Gujarati)
  2. સીંગદાણા ની ચીકી (Peanut Chikki recipe in Gujarati)
  3. અળવીના પાત્રા(Patra recipe in Gujarati)
  4. મેયોનિઝ પાસ્તા પિઝા(Mayonnaise pasta pizza recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14181343
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close