મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)

મસાલા વડાપાઉં(masala vada pav recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને બાફી લો અને પછી બાફેલા બટાકા ની છાલ ઉતારી ને આદું મરચા અને લસણ ની પેસ્ટ, લીમડા ના પાન અને સમારેલી કોથમીર નાખી ને બરાબર મિક્સ કરી લો અને હવે બટાકા ના માવા ના ગોળ ગોળ વડા બનાવી લો.
- 2
હવે એક પેન માં તેલ નાખી ગરમ થવા દો, ત્યાર પછી એક બાઉલ માં ચણા નો લોટ લો અને તેમાં એક ચમચી હરદળ સ્વાદપ્રમાણે મીઠું અને ખાવાનો સોડા અથવા ઇનો નાખી બરાબર મિક્સ કરો હવે તેમાં બટાકા ના વડા ને તેમાં બોળી ને કે ડીપ કરીને ગરમ તેલ માં તળી લો.
- 3
ત્યાર પછી પાવ લઈને તેને વચ્ચે થી કાપી ને લસણ ની ચટણી અને બનાવેલી લીલી ચટણી અને સ્વાદ મુજબ મીઠી ચટણી લગાવીને બનાવેલા બટાકા ના વડા ને મૂકો અને પછી તેમાં લસણ ના સૂકા મસાલા ને નાખો અને પછી આ વડાપાઉં ને બટર લગાવી ને પેન માં અથવા સેન્ડવીચ ટોસ્ટર માં થોડી વાર ગરમ કરી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા વડાપાઉં.
ધનેશ્વરી કિરણકુમાર જોશી. - 4
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ (6)