કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#nidhi
આજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે.

#nidhi
આજે મેં ચોકલેટ વર્મીસેલી બનાવી છે . જે કોલ્ડ કોકો, કોલ્ડ કોફીના ડેકોરેશન માટે યુઝ કરી શકાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  • 1 વાટકીમિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  • 1 ચમચીમાખણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટને નાના નાના ટુકડામાં કટ કરો. એક તપેલીમાં કાંઠલો મૂકી તેમાં પાણી મૂકી એને ઉપર બીજો એક વાટકો મૂકો.

    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ચોકલેટ થોડી ગરમ થાય પછી તેમાં એક ચમચી માખણ નાખો. તમે બટર પણ નાખી શકો છો.

    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચોકલેટ મેલ્ટ થઈ જાય પછી તેને પ્લાસ્ટિકની કોથળી થી બનાવેલા કોનમાં ભરો.

    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને એક બીજી પ્લાસ્ટિકની સીટ ઉપર નાનીનાની લીટી જેવું મૂકો. પછી તેને ફ્રિજમાં સેટ થવા મૂકો. પછી ફ્રીઝમાંથી બહાર કાઢીને ઉખાડી લો.

    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. તૈયાર છે ચોકલેટ વર્મીસેલી...

    ચોકલેટ વર્મીસેલી (Chocolate Vermicelli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
પર May 11, 2022 13:33
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ (2)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
July 25, 2022 10:35
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ વર્મિસેલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેલ્શિયમ રીચ મુખવાસ
  2. રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
  3. પનીર ભૂરજી
  4. ગોટલી ની સુકવણી (Gotli Sukavani Recipe In Gujarati)
  5. બાજરી જુવાર મકાઈ ની મસાલા ભાખરી
  1. કેરી નો રસ
  2. મગ મોગર લસુની દાળ
  3. ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
  4. પીઝા ગાર્લિક બન
https://cookpad.wasmer.app/in-gu/recipes/14191094
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close