કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#RC4
#cookpadguj
#cookpad
#cookpadindia
Triple P :

#RC4
#cookpadguj
#cookpad
#cookpadindia
Triple P :

વધુ વાંચો

પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#RC4
#cookpadguj
#cookpad
#cookpadindia
Triple P :

#RC4
#cookpadguj
#cookpad
#cookpadindia
Triple P :

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  • ૧ કપઘઉંનો ઝીણો લોટ
  • ૧/૪ કપબેસન
  • ૧/૪ કપચોખાનો લોટ
  • ૨૦૦ ગ્રામ પાલક
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૩ નંગલીલા મરચાં
  • ૧ઈંચ આદુનો ટુકડો
  • ૫કળી લસણ
  • ૨ ટેબલ સ્પૂનતેલ, મોવણ માટે
  • ૧ ટીસ્પૂનઅજમો
  • ૧ ટી સ્પૂનતલ
  • ૧ ટીસ્પૂનલાલ મરચાં પાઉડર
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનધાણાજીરું
  • મીઠું આવશ્યકતા અનુસાર
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પાલકને ધોઈ અને કોરી કરી લો.એક તપેલીમાં પાણી ગરમ કરવા મુકો.પાણી ગરમ થાય એટલે તેમાં પાલક નાખી અને ૩ મિનિટ માટે રાખો.ત્યારબાદ તેને ઠંડા પાણીમાં નાખી અને એક કાણાવાળા વાસણમાં કાઢી લો.

    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પાલકમાં થી બધું પાણી નીતરી જાય એટલે તેને મીકસરમાં પીસી લેવી.પીસતી વખતે તેમાં આદુ, મરચાં,લસણ નાખી દેવા.

    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઘઉં નો લોટ,બેસન, ચોખાના લોટ માં તેલ તથા પનીર નું છીણ નાખી મોઈ લેવો.હવે તેમાં મીઠું,હિંગ,હળદર, લાલ મરચાંપાવડર,ધાણાજીરું,અજમો,તલ નાખી મીકસ કરી લો.હવે પાલકના પલ્પ વડે પરાઠાનો લોટ બાંધી લો.લોટને ૧૦ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો.ત્યારબાદ તેમાં થી પરાઠા જેવડો લુવો લઇ વણી લો.

    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગેસ ઉપર લોઢી ગરમ કરવા મુકો અને ગરમ થાય એટલે ધીમા તાપે, પરાઠા ની બંને બાજુ બટર લગાવી શેકો.આ પરાઠા દહીં સાથે, ટોમેટો કેચપ સાથે ટેસ્ટી લાગે છે.

    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર July 29, 2021 10:34
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630
September 19, 2021 10:38
Superb 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  2. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
  5. ખમણ ની ચટણી (Khaman Chutney Recipe In Gujarati)
  1. મગ ની દાળના ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
  2. માલપુઆ (Malpua Recipe in Gujarati)
  3. સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
  4. પાલક ની ચટણી (Palak Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14195172
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close