સ્ટફડ કેપ્સિકમ (Stuffed Capsicum Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે કેપ્સીકમ ટામેટા અને બટાકા ને ધોઈ લો
ત્યારબાદ બટાકા ને કુકરમાં બાફી લો,બાફી જાય એટલે બટાકા ને મેશ કરી લો - 2
હવે કેપ્સિકમ ને વચ્ચે થી બે ભાગ કરી લો બધા જ સીડસ કાઢી નાખવા એ રીતે બધા જ કરવા
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીણા ટામેટા નાખી ને સાંતળેા પછી સંતળાય જાય એટલે તેમાં બધા સુકા મસાલા નાખી લો પછી તેમાં મેસ કરેલ બટાકા પનીર છીણીને નાખી લો મિક્સ કરો
- 4
હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરો પછી તેમાં મેઝરેલા ચીઝ ગ્રેટેડ કરી ને નાખો પાછુ હલાવી લો બસ ૩/૪ મિનિટ રાખો
આપણુ સ્ટફ તૈયાર છે તમે જોઈ શકો - 5
હવે ગેસ પર પેન રાખો તેમાં આપણે સટફ થવા માટે કેપ્સિકમ મા સ્ટફ ભરી ને પેન માં મુકો આ રીતે ૧૫ મિનિટ સુધી બેક કરવા નુ છે
- 6
હવે તમે જોઈ શકો આ રીતે સટફ કેપ્સિકમ થઈ ગયા છે
સર્વિંગ વખતે ચીઝ ગ્રેટેડ કરી ને સર્વ કરો - 7
તો આવો જોઈએ આપણા રેસ્ટોરન્ટ સ્ટાઈલ સ્ટફ કેપ્સિકમ બની ને તૈયાર છે
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
તવા પનીર કેપ્સીકમ મસાલા
#તવાએકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યું છે, થોડું મારું ટ્વીસ્ટ ઉમેર્યું છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
દાલ-બાટી
#રેસ્ટોરન્ટઆ રીતે ઘરે બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની અસ્સલ રાજસ્થાની ટેસ્ટ ની દાલ-બાટી. Kalpana Solanki -
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
ભરવા કેપ્સિકમ (Bharva Capsicum Recipe in Gujarati)
ભરવા સીમલા મીર્ચ/સ્ટફ્ડ કેપ્સિકમ/બેલ પેપર આ બધા એક જ વાનગી ના નામ છે. પંજાબી સ્ટાઇલ ભરવા સીમલા મીર્ચ જે મસાલા થી ભરપુર છે, તીખા બટાકા ના મસાલા અને સીમલા મરચા થી બને છે.#AM3 Hency Nanda -
વેજ. કોમ્બિનેશન ટોસ્ટ
#મિલ્કી મેં મિલ્કી કોન્ટેસટ માં બનાવ્યું વેજ. કોમ્બિનેશન ટોસ્ટ ચીઝ,પનીર અને વેજીટેબલસ નું સ્ટફિંગ કરી ને બનાવ્યું છે, આ ડીશ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Charmi Shah -
-
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
-
મીની ગ્રીન ઓટ્સ ચીલા (Mini Green Oats Chila Recipe In Gujarati)
#RC4#Week4#rainbowchallenge#greenrecipes#Cookpadindia#Cookpadgujarati Ranjan Kacha -
-
-
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
-
-
-
સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ (Salty Cheese Rava Nuggets Recipe In Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે ચીઝી અને સોલ્ટી ચીઝ રવા નગ્ગેટસ બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે સોલ્ટી ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3#flavour1 Nayana Pandya -
દૂધી સરગવા નો સૂપ (Dudhi Saragava Soup Recipe In Gujarati)
#RC4#WEEK4(green colour recepies) Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ (3)