રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાડકીમાં પાણી લઈને ગોળ ઓગાળી લો. પછી એક વાટકી ઘઉંનો લોટ લો. પછી એક તપેલીમાં લોટ લઈને તેમાં ગોળનું પાણી ઉમેરીને ગઠ્ઠા ન રહે તેમ મિક્સ કરી લો. પછી આ ખીરાને આઠ કલાક માટે મુકી રાખો.
- 2
આઠ કલાક સુધી પલાળેલા ખીરાને લઈને તેમાં આખી વરિયાળી અને આખા મરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક ચાચર મા ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં ૧ ચમચો ખીરુ ઉમેરો. પછી તેને એક મિનિટ માટે થવા દો.
- 3
પછી તેને પલટાવીને ફરીથી એક મિનિટ થવા દો. પછી તેને કાણાંવાળી ડીશ પર કાઢીને રાખો. અને પછી એક સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો તો તૈયાર છે મીઠા માલપુવા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીની માલપુઆ (Mini Malpua Recipe In Gujarati)
આ હેલ્ધી માલપુઆ છે જે શકકરીયા માં થી બનાવ્યા છે. શકકરીયા માં ફાયબર ભરપુર હોય છે અને Diebetic friendly છે. Diebetic લોકો માટે sugar free / ઓર્ગેનિક ગોળ વાપરી શકાય છે.આ માલપુઆ મોઠા માં ઓગળી જાય એટલા સોફ્ટ બને છે.હેલ્થી મીની માલપુઆ ઈન ઉત્તપમ પેન#EB#Week12 Bina Samir Telivala -
-
-
-
માલપુઆ (Malpua recipe in gujarati)
#EBWeek12માલપુઆ ભગવાન ને પ્રસાદ માટે ધરાવવામાં આવે છે.. ગુજરાતી ઘરોમાં ખાસ કરીને માલપુઆ બને . Sunita Vaghela -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
મારુ શહેર અમદાવાદ અને ત્યાં આવેલ જગન્નાથ ભગવાન નું મંદિર જેના દર્શન થી ધન્યતા અનુભવાય અને માલપુઆ નો પ્રસાદ લઇ પાવન થવાય તો આજે મે માલપુઆ બનાવ્યા છે.#CT Dipika Suthar -
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#Week12વરસાદ ની મોસમમાં ગરમ ગરમ માલપુવા ખાવાની મજા આવી જાય તો તમે પણ રેસીપી જુઓ Bhavna Odedra -
-
-
-
-
-
માલપુઆ (Malpua Recipe In Gujarati)
#EB#WEEK12#CookpadIndia#Cookpadgujarati#malpua માલપુઆ એ વિસરાતી જતી સ્વીટસ છે પહેલાં ના લોકો આ સ્વીટ ઘણા વાર તહેવાર માં બનાવતા હતા. પણ હવે આજે ઘણા ઓછા લોકો આ સ્વીટ બનાવતા હશે. અમારા ઘરે મારી મમ્મી અમને આ માલપુઆ ગૌરી વૅત નિમિત્તે ખાસ બનાવતી અને અમે હોશે હોશે ખાતા. તો આ વર્ષે મે પણ મારી દિકરી માટે ગૌરી વૅત માં બનાવ્યા હતા. અને બીજા દિવસે આપણા ઈબુક નું નવું વીકના લીસ્ટ માં માલપુઆ હતા. તો પછી વાર શું હતી બધુ રેડી જ હતું ખાલી ફોટા લઈ રેસીપી લખવાની તો બનાવી દીધા માલપુઆ અને એ જ રેસીપી શેર કરું છું. Vandana Darji
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15310071
ટિપ્પણીઓ