કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

Very happy 4th birthday to Cookpad🥳🎉
#CookpadTurns4
#cookwithfruits
#cookpad
#cookpadindia

ફ્રૂટ કસ્ટર્ડ નું થોડું એડવાન્સ્ડ વર્ઝન કહી શકાય. જેમાં સાથે સ્પોન્ઝ કેક ના બાઇટ્સ વધારે ક્રન્ચી ને યમી બનાવે છે. બધું લેયરમાં સેટ થયેલું હોવાથી દરેક બાઇટમાં કંઇક અલગ ને સરપ્રાઈઝ ટેસ્ટ આવે છે. એક્ઝોટીક, મસ્ત ડેઝર્ટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ સર્વિંગ
  • 500 મિલી ફૂલ ક્રિમ દૂધ
  • 3 ટેબલ સ્પૂનવેનીલા કસ્ટર્ડ પાઉડર
  • 5 ટેબલ સ્પૂનખાંડ
  • 1કેળું
  • 1નારંગી
  • 1કિવી
  • 1/2સફરજન
  • 1દાડમ
  • 1/4પાઇનેપલ
  • 100-200 ગ્રામકોઇપણ ફ્લેવર ની સ્પોન્ઝ કેક
  • 2 ચમચીછીણેલી વ્હાઈટ ચોકલેટ
  • થોડી ગ્લેઝ્ડ ચેરી
  • 1/2લીંબુ
  • 1 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કસ્ટર્ડ માટે, 3 ટેબલ ચમચી દૂધ અલગ કાઢી તેમાં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી લો.બાકીના દૂધને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે પાઉડર વાળું દૂધ ઉમેરી મિક્સ કરો.હલાવતા રહો જેથી નીચે ચોંટે નહીં. ખાંડ ઉમેરી મિક્સ કરી લો. 2 મિનિટ થવા દઇ ગેસ બંધ કરી, ઠંડું પડે એટલે ફ્રીઝમાં મૂકી દો.

    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા જ ફ્રૂટ્સ ને ઝીણા સમારી લો. સમારેલા કેળા અને સફરજન માં 2 ટીંપા લીંબુનો રસ અને થોડીક દળેલી ખાંડ મિક્સ કરી લો. સ્પોન્ઝ કેક ના પણ નાના ટુકડા કરી લો.

    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે જે બાઉલમાં બનાવવાનું હોય તેમાં પહેલા બધા ફ્રૂટ્સ નું લેયર મૂકો. તેની પર સ્પોન્ઝ કેક ગોઠવો. ઉપર બનાવેલું ઠંડું કસ્ટર્ડ પાથરો. ફરીથી બધું રિપીટ કરો જેથી બધા નું બીજું લેયર થશે.

    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેની પર થોડા ફ્રૂટ્સ,ચેરી, વ્હાઈટ ચોકલેટ થી સજાવો. તમને પસંદ હોય તો ઉપર વ્હીપ્ડ ક્રિમ પણ મૂકી શકો છો. ફ્રીઝમાં એકદમ સેટ ને ઠંડું થાય પછી સર્વ કરો.

    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ ફ્રૂટ ટ્રફલ બાઉલ(Mixed fruit truffle bowl recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર December 09, 2020 16:01
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (30)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 02, 2021 03:07
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ ફ્રુટ ટ્રફલ ફળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટ્રોબેરી વોફલ(Strawberry waffle Recipe in Gujarati)
  2. પ્લમ કેક(Plum cake recipe in Gujarati)
  3. અસાઈ બોલ(Asai bowl recipe in Gujarati)
  4. તુવેર ની કચોરી (lilva kachori Recipe in Gujarati)
  5. ચિલી ચીઝ ટોસ્ટ(Chilly Cheese Toast Recipe in Gujarati)
  1. કીવી નો હલવો(Kiwi halwa recipe in Gujarati)
  2. કિવી સ્ક્વેર્સ(Kiwi squares recipe in Gujarati)
  3. ફ્રેશ ફ્રુટ પોપ સ્ટીક(Fresh fruit popstick recipe in Gujarati)
  4. હૈદરાબાદી સાલન(Hyderabadi salan recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14198976
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close