હૈદરાબાદી સાલન(Hyderabadi salan recipe in Gujarati)

Jyotika Joshi @cook_19138064
#GA4
#Week13
#હૈદરાબાદી સાલન
આ એક ગ્રેવિવાલું શાક છે જે બિરિયાની રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય છે
હૈદરાબાદી સાલન(Hyderabadi salan recipe in Gujarati)
#GA4
#Week13
#હૈદરાબાદી સાલન
આ એક ગ્રેવિવાલું શાક છે જે બિરિયાની રોટલી કે પરાઠા સાથે ખાઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા માં કાપા કરી લો
- 2
તેમાં આંબલી અને ગોળ નો પલ્પ લગાડો
- 3
મરચા ને તેલમાં સાંતળી લો
- 4
સીંગદાણા તલ આખા ધાણા અને જીરૂ મિક્સર માં વાટી લો
- 5
જરૂર મુજબ પાણી ઉમેરો
- 6
એક પેન માં વઘાર માટે તેલ મૂકો
- 7
તેમાં રાઈ ઉમેરો
- 8
એક ડુંગળી જીની કાપેલી ઉમેરો
- 9
તેમાં મસાલો કરો
- 10
મીઠું મરચું પાઉડર હળદર અને આંબલી ઉમેરો
- 11
જે પેસ્ટ તૈયાર કરી તે ઉમેરો
- 12
પાણી નાખી ઉકાળો
- 13
પછી મરચાજે તૈયાર કર્યા તે ઉમેરો
- 14
અને આંબલી અને ગોળ ની ચટણી ઉમેરો
- 15
થોડીવાર પછી તેલ છૂટે એટલે ઉતારી લો
- 16
બરાબર ચઢાવશો તો બે દિવસ સારું રહે છે
- 17
આ રીંગણ ની સાલ ન બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી મિર્ચી કા સાલન (Hyderabadi Mirchi ka Salan Recipe In Gujarati)
મિર્ચી કા સાલન ટ્રેડિશનલ હૈદરાબાદી ડીશ છે જે લગ્ન પ્રસંગે કે બીજા મહત્વના પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ ડીશ બનાવવા માટે શીંગદાણા, તલ, કોપરા અને બીજા મસાલા ઉમેરીને ગ્રેવી બનાવવામાં આવે છે જેમાં મોટા મોળા મરચાં ઉમેરવામાં આવે છે. આજ રીતે ટામેટા અને રીંગણ વાપરીને પણ સાલન બનાવી શકાય.મિર્ચી કા સાલન હૈદરાબાદી બિરયાની સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.#AM3#cookpadindia#cookpad_gu spicequeen -
હૈદરાબાદી મિર્ચીકા સાલન(Hyderabadi mirchi salan recipe in Gujarati)
#GA4#week13#હૈદરાબાદી#ચીલી Arpita Kushal Thakkar -
હૈદરાબાદી ઢોસા (Hyderabadi Dosa Recipe In Gujarati)
#GA4#Week 13#હૈદરાબાદી#હૈદરાબાદી ઢોસા Thakkar Hetal -
પરવળ સાલન હૈદરાબાદી સ્ટાઈલ (Parval Salan Hyderabadi Style Recipe In Gujarati)
#KS7પરવળ સાલન (પોટલ કોરમા)આપડે રેગ્યુલર પરવળ નો શાક ખાઈએ છે.એટલે મે આ નવી રીત નો શાક ટ્રાય કર્યુ છે.આ એક Hyderabadi વાનગી છે.સ્વાદ મા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Deepa Patel -
હૈદરાબાદી મરચાનું સાલન(Hyderabadi mirchi salan recipe in Gujarati)
#GA4#Week13#Hydrabadi#mirchi Jyoti Prashant -
-
હૈદરાબાદી બુરહાની (બુરાની) રાયતા(Hyderabadi raita recipe in Gujarati)
#GA4#Week13#હૈદરાબાદી#Mycookpadrecipe 35 આ વાનગી સંપૂર્ણ પણે ઇન્ટરનેટ પરથી પ્રેરિત છે. આ વાનગી ખાસ પરંપરાગત રીતે વેજ. પુલાવ, બિરિયાની, હૈદરાબાદી બિરિયાની, દમ બિરિયાની સાથે સર્વ કરવામાં આવે છે. તેને બુરહાની કે બુરાની રાઇતું કહેવામાં આવે છે. અહી વાપરવામાં લસણ નું ખાસ મહત્વ છે. લસણ કોઈ પણ રીતે વાપરવું જોઈએ જેમ કે રોસ્ટ કરીને, ઘી કે તેલ મા સાંતળેલું કે એમ જ વાટી ને રાયતા માં ઉમેરવામાં આવે છે. પ્રેરણા ગૂગલ, ઈન્ટરનેટ પર થી લીધેલી છે. બનાવ્યા પછી સ્વાદ માં પણ ખૂબ સારું લાગે છે. Hemaxi Buch -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
લીલા મરચા ના ઠેચા (green chilli thecha recipe in gujarati)
#GA4#Week13મહારાષ્ટ્ર ની આ લીલા મરચાં માંથી બનતી એક ચટણી કહી શકાય જે થેપલા કે ભાખરી સાથે ખાઈ શકાય.. Neeti Patel -
હૈદરાબાદી આલુ ટોસ્ટ(Hyderabadi aloo toast recipe in Gujarati)
#GA4#Week13#હૈદરાબાદી આ એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે હૈદરાબાદ નું..આને હૈદરાબાદી સેન્ડવિચ પણ કહી શકાય..ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં.. Aanal Avashiya Chhaya -
મિર્ચી કા સાલન વિથ વેજ બિરિયાની(Mirch salan with veg biryani recipe in Gujarati)
#GA4#હૈદરાબાદી સ્પેશ્યલ#Week13હૈદરાબાદી બિરિયાની સાથે પીરસાતુ મિર્ચી કા સાલન હૈદરાબાદ ની પ્રખ્યાત વાનગી છે. Krishna Joshi -
હૈદરાબાદી ખાટી દાળ (Hyderabadi Khati Dal Recipe in Gujarati)
#AM1#Week1#દાળ/કઢી#Cookpadguj દાળ તો ઘણી બધી રીતે બનતી હોય છે. આપણી ગુજરાતી દાળ માં પણ ઘણી બધી વિવિધતા થી બનાવવામાં આવે છે. આજે મેં હૈદરાબાદી ખાટ્ટી દાળ બનાવી છે. આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટામેટાં અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ પ્રદાન કરે છે. જ્યારે તેમાં મેળવેલા મસાલા પાઉડર અને અન્ય સામગ્રી જેવી કે આદું, લસણ અને લીલા મરચાંનો તીખો સ્વાદ, દાળને ભપકાદાર બનાવી તમે આંગળી ચાટી જાવ એવી મજેદાર બનાવે છે. આ ખાટી દાળ દરરોજના ભોજનમાં પીરસાતી દાળ હૈદ્રાબાદના ઘરોમાં વારંવાર બનાવવામાં આવે છે, અને એ દલીલ વગર કહી શકાય કે તેના જેવી બીજી કોઇ દાળ તે વિસ્તારના લોકો પસંદ કરતા જ નથી. આ દાળની મજા તો ભાત અથવા રોટી સાથે તાજી અને ગરમાગરમ માણવાથી જ મળશે. Daxa Parmar -
-
કાઠીયાવાડી ગવાર અને ઢોકળી નું શાક(Kathiyawadi Gavar Dhokli Nu Shak Recipe In Gujarati)
આ શાકને તમે રોટલી કે પરાઠા કે રોટલા સાથે પણ ખાઈ શકો છો. Ankita Solanki -
-
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
હૈદરાબાદી પનીર પોકેટ કુલચા (Hyderabadi Paneer Pocket Kulcha recipe in Gujarati)
#GA4#Week13#cookpad#cookpadindiaKeyword: Hyderabadiઆ એક એક્સ્ટ્રા ઓર્ડીનારી ડીશ છે જે આપડે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. લંચ મા કે ડિનર મા. આની જોડે કોઈ બીજી સાઇડ ડીશ ની જરૂર નથી પડતી. આ કૂલચા આપડે એકલા અથવા દહીં, ચટણી સાથે ખાઈ શકીએ છીએ. આનું સ્ટફિંગ ખુબજ રીચ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24આ ચટણી ને રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે ટેસ્ટી લાગે છે Rita Solanki -
આખા મગ, મઠ, અડદ નું શાક
#શાકરસાવાળા કઠોળ રોટલી સાથે કે ભાત સાથે પીરસી શકાય છે. મિક્સ કઠોળ હોવાથી ત્રણેય કઠોળના ફાયદા મળશે. Bijal Thaker -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg Biryani recipe in Gujarati
#GA4#WEEK13#HYDERABADI Hetal Vithlani -
ટામેટા ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: chutney#cookpad#cookpadindiaટામેટા ની ચટણી એક ખુબજ ટેસ્ટી સાઇડ ડીશ છે. જે બધીજ dishes જોડે સારી લાગે છે. તમે શાક રોટલી સાથે પણ ખાઈ શકો. અથવા, ભજીયા, ડોસા, ઈડલી, ઢોકળા, મેન્દુ વડા સાથે પણ ખાઈ શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
ભેળ પાણીપુરું ભજીયા કે ગોટા સાથે આ ચટણી ખુબ સ્વાદિષ્ટ લાગે છે... Daxita Shah -
મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)
#સ્નેકસઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે. Urmi Desai -
-
-
ભરેલું મિક્સ કરકરું શાક
#સ્ટફ્ડ#પોસ્ટ3આ શાક પારંપરિક અમારા ઘરે ઉનાળા મા બનાવવા મા આવે છે. જે કેરી ના રસ અને કેરી ના ટુકડા જોડે ખુબ જ સરસ લાગે છે. રોટલી કે પરાઠા કોઈ પણ જોડે પીરસી શકાય. Khyati Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169670
ટિપ્પણીઓ