કિવી સ્ક્વેર્સ(Kiwi squares recipe in Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#CookpadTurns4
#Fruit recipe
કિવિ એ બહુ પૌષ્ટિક ફળ છે. ચાઇના નું મૂળ ફળ પણ હવે યુ એસ માં થાય છે. દેખાવ માં ચીકુ જેવું લાગતું અને અંદર થી લીલું ફળ સ્વાદ માં બહુ જ સરસ ખાટું મીઠું હોય છે. મેં એમાંથી એક સ્વીટ બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ્સ
10 પીસીસ
  1. 2 નંગકિવિ
  2. 1/2 વાટકીખાંડ
  3. 1/2 વાટકીમિલ્ક પાઉડર
  4. 1/2 ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

20મિનિટ્સ
  1. 1

    કિવિ ને ધોઈને છાલ ઉતારી કટ કરી લઈશું.

  2. 2

    મિક્સર જાર માં ટુકડા લઇ ક્રશ કરી લઈશું. એક વાસણ માં ખાંડ ઉમેરી ગરમ કરવા મુકીશું.

  3. 3

    ખાંડ ઉમેરી ઉકળીને ઘટ્ટ થાય એટલે મિલ્ક પાઉડર ઉમેરીશું. થોડું થવા દઈશું છેલ્લે ઘી ઉમેરી હલાવી લઈશું.

  4. 4

    ઘી લગાવેલી થાળી માં પાથરી લઇ પીસીસ કટ કરી સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes