કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati)

Chhaya panchal
Chhaya panchal @chhaya
Vadodara

આપણે અલગ અલગ પ્રકારનું કઠોળ બનાવતા હોઈએ છે. આજે મેં સુકી તુવેર નું કોરુ શાક બનાવ્યું છે. જે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#GA4
#Week13

#Tuver
#સુકીતુવેરનુંશાક

આપણે અલગ અલગ પ્રકારનું કઠોળ બનાવતા હોઈએ છે. આજે મેં સુકી તુવેર નું કોરુ શાક બનાવ્યું છે. જે ખાવા માટે ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#GA4
#Week13

#Tuver
#સુકીતુવેરનુંશાક

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  • 1 વાટકીસુકી તુવેર
  • ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટેબલસ્પૂનહળદર
  • 1 ટેબલ સ્પૂનધાણાજીરુ પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧ ટેબલસ્પૂનરાઈ
  • ૧/૨ ટેબલસ્પૂનહિંગ
  • 1/2લીંબુનો રસ
  • ૧ ટેબલસ્પૂનખાંડ
  • ૪-૫ બારીક કાપેલા લીલા મરચાં
  • ૬-૭ લીમડાના પાન
  • ૩ ટેબલસ્પૂનવઘાર માટે તેલ
  • જરૂર મુજબ પાણી
  • ગાર્નીશિંગ માટે:-
  • ૧બારીક કાપેલો કાંદો
  • બારીક કાપેલી કોથમીર
  • લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા તુવેરને ધોઈને ૭ થી ૮ કલાક પલાળી દો. ૭ થી ૮ કલાક પછી કુકરમાં મુકીને ૬ થી ૭ વ્હિસ્લ કરી દો.

    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી કુકરમાંથી કાઢીને કાણાવાળા વાડકામાં નીતારી દો. કડાઈમાં 3 ટેબલસ્પૂન તેલ મૂકીને રાઈ નાખો.

    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી મરચાં અને લીમડો નાખો. પછી તુવેર નાખીને બધા મસાલા કરી દો. મિક્સ કરી દો.

    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બે મિનિટ ગેસ પર રાખી ને પછી ઉતારી ને સર્વ કરો. ઉપરથી કાંદા અને કોથમીર નાખીને સર્વ કરો. ખાવા માટે તૈયાર છે.

    સુકી તુવેરનું શાક(Dry Tuver Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chhaya panchal
Chhaya panchal @chhaya
પર December 10, 2020 18:08
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ankita Mehta
Ankita Mehta @Cookbook__by_Ankita
December 10, 2020 18:15
Nice👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. બાજરીના ચમચમિયા (Bajri na chamchamiya recipe in Gujarati)
  2. ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
  3. મેથી ના ગોટા(Methi Gota Recipe In Gujarati)
  4. મશરૂમ મટર મસાલા(Mushroom matar masala recipe in Gujarati)
  5. સરસો દા સાગ (Sarson da saag recipe in Gujarati)
  1. લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
  2. ઇંડા પુલાવ(Egg pulao recipe in Gujarati)
  3. તુવેરની ભાખરવડી અને કચોરી (Tuver Bhakharwadi and Kachori Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રૂટ બરફી(Dryfruit barfi recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14205739
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close