કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#CookpadTurns4
#Week2 #dryfruits
કૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે.

#CookpadTurns4
#Week2 #dryfruits
કૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ માટે
  • 7-8કાજુ
  • 50 ગ્રામપનીર
  • કેપ્સીકમ
  • કિચન કિંગ મસાલો
  • 1 ટેબલ સ્પૂનતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર
  • ગ્રેવી માટે
  • 2 નંગટામેટાં
  • 2 નંગડુંગળી
  • 1 ટીસ્પૂનકાજુ ના ટુકડા
  • 1 ટીસ્પૂનમગજતરીના બીજ
  • 1 ટીસ્પૂનસૂકા ધાણા
  • 1 નંગતજ ટુકડો
  • 2 નંગલવિંગ
  • 1 નંગતમાલપત્ર
  • 1 નંગઈલાયચી
  • 1 નંગસૂકું લાલ મરચું
  • 1 ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટીસ્પૂનધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કાજુ ને પાણી મા 2 કલાક સુધી પલાળી રાખો.

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રેવી માટે ટામેટાં અને ડુંગળી ને મોટા જ સમારો. એક કઢાઇ માં તેલ લઈ તેમાં સૂકા મસાલા, કાજુ ના ટુકડા, મગજ તરીના બીજ નાખો. પછી તેમાં સમારેલા ડુંગળી, ટામેટાં નાખો.

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં મીઠું નાખો. પછી તેને થોડું ચડવા દહીં મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર નાખો. અધકચરું ચડવા દઈને ગેસ બંધ કરી દો. પછી તેને ઠંડું થવા દો.

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડું થઈ જાય પછી તેને મીક્ષર માં ક્રશ કરી લો.

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક બીજી કઢાઇ માં તેલ લો અને તેલ ગરમ થાય પછી તેમાં ગ્રેવી નાખો અને ઢાકી ને ચડવા દો. કાજુ ને પાણી માથી કાઢી લો. પનીર અને કેપ્સીકમ ના ટુકડા કરી લો.

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગ્રેવી ચડી જાય પછી તેમાં જરૂર મુજબ પાણી નાખો. પછી તેમાં કાજુ, પનીર અને કેપ્સીકમ નાખો. તેમાં કિચનકિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું નાખો.

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી તેમાં કોથમીર નાખી ને ગેસ બંધ કરી દો. પછી તેને સર્વ કરો. તૈયાર છે કાજુ પનીર મસાલા....

    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
પર December 13, 2020 09:44
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ (2)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
November 10, 2021 12:09
મસ્ત મજેદાર! 😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ પનીર મસાલા કાજુ પનીર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  2. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  5. ઓરિયો ડ્રાયફ્રુટ બોલ્સ (Oreo Dryfruit Balls Recipe In Gujarati)
  1. બાજરી અને મકાઈના વડા(Bajri-makai vada recipe in Gujarati)
  2. ડ્રાયફ્રૂટ આથો(Dryfruit Aatho recipe in Gujarati)
  3. મેથીના ભજીયા(Methi pakoda recipe in Gujarati)
  4. અંજીર ડ્રાયફ્રુટ ગોળ પાપડી(Fig dryfruit chikki recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14215841
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close