કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મખના ખીર(Makhana kheer recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મખના ખીર(Makhana kheer recipe in Gujarati)

Harsha Israni
Harsha Israni @cook_14344309
Virpur (mahisagar) Gujarat

#GA4
#week13
#Makhana
ખીર તો આપણે સાબુદાણા, ચોખા ની ,બનાવીએ છીએ, આજે મેં મખના ખીર બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

#GA4
#week13
#Makhana
ખીર તો આપણે સાબુદાણા, ચોખા ની ,બનાવીએ છીએ, આજે મેં મખના ખીર બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપમખના
  2. 1/4 કપખાંડ
  3. 2 ટીસ્પૂનઘી
  4. 8-10 નંગકાજુ
  5. 1 ટેબલસ્પૂનસૂકી દ્રાક્ષ
  6. 1 ટીસ્પૂનઈલાયચીનો ભુક્કો
  7. 1 ટીસ્પૂનપિસ્તાની કતરણ
  8. કેસરના તાંતણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક કઢાઇમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરી, મખાના ઉમેરી ધીમી આંચે સહેજ સાંતળી લો. મખાના ને ડીશમાં કાઢી લો.

    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ઘી માંથી કાજુ અને સૂકી દ્રાક્ષ નાખીને સહેજ સાતંળીને ડીશમાં કાઢી લો.

    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મિકસરના જારમાં થોડા શેકેલા મખના અને 2-4 કાજુ નાખીને પીસીને પાઉડર તૈયાર કરો.

    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેનમાં દૂધ ગરમ કરી શેકેલા મખના અને મખના પાઉડર ઉમેરી 5 મિનિટ ધીમી આંચે પકાવો.

    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ખાંડ ઉમેરી 2 મિનિટ પકાવો. શેકેલા કાજુ અને દ્રાક્ષ, ઈલાયચીનો ભુક્કો ઉમેરી ગેસ બંધ કરી દો. તૈયાર છે મખના ખીર.

    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે મખના ખીર.કેસરના તાંતણા અને પિસ્તાની કતરણ થી ગાર્નિશિંગ કરીને,ગરમા ગરમ કે ઠંડી પીરસો.

    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મખના ખીર(Makhana kheer recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Israni
Harsha Israni @cook_14344309
પર December 13, 2020 17:56
Virpur (mahisagar) Gujarat
I like making cake#innovative recipes#love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 15, 2021 05:15
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાજુ,અંજીર,ખજૂર શેક(Cashew,fig,dates shake recipe in Gujarati)
  2. મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
  3.  ખજૂરપાક(Khajur pak Recipe in Gujarati)
  4. ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
  5. હોમમેડ પ્રોટીન પાઉડર(Homemade Protein Powder recipe in Gujarati)
  1. પનીર ચીલી ડ્રાય (Paneer Chilly Dry Recipe In Gujarati)
  2. પીન વ્હીલ  સમોસા (pinwheel Samosa Recipe in Gujarati) (Jain)
  3. મરચા ના ભજીયા(Marcha Bhajiya Recipe in Gujarati)
  4. મેથી ગુંદર ના લાડુ(Methi Gundar Ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225489
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close