પીન વ્હીલ સમોસા (pinwheel Samosa Recipe in Gujarati) (Jain)

#MW3
#Fried
#pinwheel
#banana
#vatana
#samosa
#COOKPADGUJRATI
#CookpadIndia
સમોસા એ નાના મોટા સૌને પ્રિય એવી તળેલી વાનગી છે. મેં અહીં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરીને સમોસા ને પનવેલ સ્વરૂપે બનાવ્યા છે.
પીન વ્હીલ સમોસા (pinwheel Samosa Recipe in Gujarati) (Jain)
#MW3
#Fried
#pinwheel
#banana
#vatana
#samosa
#COOKPADGUJRATI
#CookpadIndia
સમોસા એ નાના મોટા સૌને પ્રિય એવી તળેલી વાનગી છે. મેં અહીં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરીને સમોસા ને પનવેલ સ્વરૂપે બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા અને વટાણા ને બાફી લો રાજા કેળાની છાલ કાઢી તેને ઝીણા સમારી લો લીલા મરચાની પેસ્ટ તૈયાર કરી લો. તજ લવીંગ અને મરીનો ભુકો તૈયાર કરી લો.
- 2
એક કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું લીલા મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો પછી તેમાં ચપટી હળદર અને કાચા કેળા તથા વટાણા ઉમેરીને શેકો.
- 3
હવે તેમાં બાકીના મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી ઝીણી સમારેલી કોથમીર ફુદીનો ઉમેરીને બે મિનીટ શેકાવા દો પછી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડું પડવા દો.
- 4
મેંદામાં મીઠું અજમો અને ઘીનું મુઠી પડતું મોણ નાખી કણેક તૈયાર કરવી. તેમાંથી રોટલો વણી ઠંડુ કરેલું મિશ્રણ તેના પર પાથરી દેવો અને તેનો રોલ વાળી તેના ટુકડા કરી લો.
- 5
ગરમ તેલમાં આ પીન વ્હીલ સમોસા તળીને ટમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી કેલા મટર સમોસા (Punjabi Kela Matar Samosa Recipe In Gujarati)(Jain)
#Ff2#cookpadgujrati#jain#fried#monsoon#samosa#fastfood#kachakela#matar#panjabi#hotsnacks#cookpadindia#foodphotography સમોસા એ નાના-મોટા સૌને પ્રિય હોય છે તે સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં ગમે તે સમયે પસંદ પડે છે સમોસા જુદીજુદી ફ્લેવરના જુદા જુદા પ્રાંત પ્રમાણે બનતા હોય છે મેં અહીં પંજાબી સમોસા નું જૈન વર્ઝન તૈયાર કરેલ છે જેમાં કાચા કેળા અને વટાણા નો ઉપયોગ કરેલ છે ચોમાસામાં વરસાદની ઋતુમાં ઝરમર વરસાદ પડતો હોય અને ત્યારે ગરમાગરમ આવા પંજાબી સમોસા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Shweta Shah -
-
-
-
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
સમોસા (samosa Recipe In Gujarati)
#GA4#week-1#potato#samosaસમોસા એ બટાકા માંથી બનતી વાનગી છે. જે નાના - મોટા સૌ ની પ્રિય હોય છે. Vaishali Gohil -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#Fried#samosaસમોસા એ દરેક વ્યક્તિ માટે ખાસ નાસ્તો છે કેમકે દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં મિત્રો સાથે કોલેજમાં કેન્ટીન મા સમોસા તો ખાધા જ હશે. અને કેન્ટીન જેવા સમોસા નો ટેસ્ટ બીજે ક્યાંય ના આવે. આજે મેં એવા જ સમોસા બનાવ્યા છે. payal Prajapati patel -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#સમોસાઅમારા ઘરે બધાને પ્રિય એવી વાનગી સમોસા ...નાના ને તો ભાવે પણ મોટા ને પણ એટલા જ પ્રિય .....વટાણા આવે એટલે સમોસા પહેલાં યાદ આવે Ankita Solanki -
-
મીની સમોસા (Mini Samosa Recipe in Gujarati)
#GA4#Week21 #samosaયમ્મી યમ્મી- ટેસ્ટી ટેસ્ટી ઝડપથી બની જતા નાના મોટા સૌ કોઇના મનપસંદ મીની સમોસા.😋 Shilpa Kikani 1 -
-
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#સમોસામિત્રો રો બનાના/કાચા કેળા ના સમોસા ખુબ જ સરસ લાગે છે એમા તમે વટાણા અથવા તો મકાઈ ઉમેરી શકો છો. મે આ સમોસા ગળી ચટણી , લીલી ચટણી,શોષ અને ટામેટા ના સુપ સાથે સર્વ કર્યા છે.આમાં ફુદીનાની ફલેવર પણ સરસ લાગે છે.Apeksha Shah(Jain Recipes)
-
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#samosaસમોસા અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે આજ આપને પંજાબી ફ્લેવર્સ થી લેયર સમોસા બનાવ્યા છે. Namrata sumit -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
ફલાવસૅ સમોસા(Flowers samosa recipe in Gujarati)
શિયાળામાં લીલા વટાણા સરસ આવે છે તેથી તેમાંથી અનેકવિધ વાનગી બનાવી શકાય છે . વળી સમોસા તો બહુ જ ફેવરિટ.જુદા જુદા શેપના સમોસા પણ બને.મે ફ્લાવર શેપ આપી બનાવ્યા છે.#MW3 Rajni Sanghavi -
-
-
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
-
સ્ટફડ ઉડદદાલ પકોડા (Stuffed Udaddal pakoda recipe in Gujarati) (Jain)
#Ff2#Jain#fried#Banana#Udaddal#pakoda#monsoon#CookpadIndia#COOKPADGUJRATI પકોડા આપણે વિવિધ ફ્લેવરના બનાવતા જોઈએ છીએ. મોટાભાગે ચણાનો લોટ નો ઉપયોગ કરીને આપણે પકોડા તૈયાર કરતા હોઈએ છીએ પરંતુ અહીં ને અડદની દાળમાં તૈયાર કરી તેમાં વચ્ચે કાચા કેળાનું સ્ટફિંગ ભરીને પકોડા તૈયાર કરેલ છે જે ચટણી ટોમેટો કેચપ કે દહીં સાથે સરસ લાગે છે. Shweta Shah -
જૈન સમોસા (Jain samosa recipe in Gujarati)
કાચા કેળા ખુબ જ પોષટીક છે તેમાં ફાઈબર, પોટેશિયમ, વિટામીન્સ અને બીજા ધણા પોષકતત્ત્વો છે બટેટા ના બદલે કાચા કેળા નો ઉપયોગ કરવાથી હેલ્થ માટે ઉપયોગી છે.#GA4#week2 Bindi Shah -
સમોસા ચાટ(Samosa chat recipe in Gujarati)
#MW3#Samosa#Cookpad#Cookpadindiaસમોસા ચાટ એ સમોસા માં દહીં, ચટણી, સલાડ અને ચાટ મસાલો ઉમેરી ને બનાવવામાં આવે છે. આજે મેં પરફેક્ટ હલવાઈ સ્ટાઈલ સમોસા બનાવ્યા છે જે ચોક્ક્સ થી ટ્રાય કરવા જેવી રેસીપી છે. Rinkal’s Kitchen -
પિન વ્હીલ(pinwheel samosa recipe in Gujarati)
ફસ્ટ ટાઈમ આ યુનિક સમોસા બનાવ્યા છે. સ્વાદ મા એકદમ ટેસ્ટી લાગે છે.#માઇઇબુક#પોસ્ટ- 4#pinwheel samosa#વિકમીલ 2 Pinal Naik
More Recipes
ટિપ્પણીઓ (4)