મખના ખીર(Makhana kheer recipe in Gujarati)

Harsha Israni @cook_14344309
મખના ખીર(Makhana kheer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઇમાં 1 ટીસ્પૂન ઘી ગરમ કરી, મખાના ઉમેરી ધીમી આંચે સહેજ સાંતળી લો. મખાના ને ડીશમાં કાઢી લો.
- 2
ત્યારબાદ ઘી માંથી કાજુ અને સૂકી દ્રાક્ષ નાખીને સહેજ સાતંળીને ડીશમાં કાઢી લો.
- 3
એક મિકસરના જારમાં થોડા શેકેલા મખના અને 2-4 કાજુ નાખીને પીસીને પાઉડર તૈયાર કરો.
- 4
એક પેનમાં દૂધ ગરમ કરી શેકેલા મખના અને મખના પાઉડર ઉમેરી 5 મિનિટ ધીમી આંચે પકાવો.
- 5
ત્યારબાદ ખાંડ ઉમેરી 2 મિનિટ પકાવો. શેકેલા કાજુ અને દ્રાક્ષ, ઈલાયચીનો ભુક્કો ઉમેરી ગેસ બંધ કરી દો. તૈયાર છે મખના ખીર.
- 6
તૈયાર છે મખના ખીર.કેસરના તાંતણા અને પિસ્તાની કતરણ થી ગાર્નિશિંગ કરીને,ગરમા ગરમ કે ઠંડી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
કેસરિયા સાબુદાણા ખીર (Kheer recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ફરાળ સ્વીટ વગર અધૂરું લાગે છે. મોટે ભાગે ફરાળી સ્વીટમાં દૂધીનો હલવો,શિરો, માંડવી પાક તેમજ બરફી પેંડાનો સમાવેશ થાય છે. પૂરી સાથે ખીર હોય તો પરફેક્ટ ફરાળની મજા આવે છે. Kashmira Bhuva -
-
-
ચોખાની ખીર (Rice Ni Kheer Recipe In Gujarati)
#સાઉથઇન્ડિયા પાકિસ્તાન ભૂતાન અને નેપાળમાં પણ famous sweet છેઆપણે ત્યાં જ્યારે માતાજી તેડવાના હોય ત્યારે અથવા આપણે ગોરની જમાડીએ અત્યારે ખીર ની પ્રસાદી અવશ્ય બનાવીએ છીએ કુવારીકા છોકરીઓને માતાજીનું સ્વરૂપ ગણી આપણે તેને ખીર જમાડીએ છે Kalyani Komal -
રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)
#GC ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે. Harsha Israni -
શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)
#RC2#white colour recipe#week2રૂટિનમાં અને ઉપવાસ માં પણ લઇ શકાય તેવી શક્કરિયા ની ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે Shilpa Kikani 1 -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
કાજુ-મખાના-ડ્રાયફ્રૂટ્સ ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week5 કાજુમાં જગદંબાના નોરતાના પ્રથમ દિવસે માને ખીર નો ભોગ ધરાવ્યો ,,નોરતાના માનેઉપવાસ હોય છે અને ભક્તગણ પણ રહેતા હોય છે એટલે નોમ સુધી ફરાળી ભોગ જધરાવવામાં આવે છે ,,માને ભોગમાં ખીર ખુબ જ પ્રિયા છે ,,એટલે મેં આજે ફરાળી ખીરજે કાજુ અને મખાના માંથી બનાવી છે ,,,સાથે બીજા ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેર્યા છે ,,કાજુ હેલ્થની દ્રષ્ટિ એ ઉત્તમ વિટામિન પૂરક છે ,,મોટાભાગના વિટામિન્સ કાજુમાંથીમળી રહે છે ,,બની શકે તો રોજ ઓછામાં ઓછા ચાર-પાંચ કાજુનો સમાવેશ આપણાડાએટ માં કરવો જોઈએ ,કાજુ ની ફેટ ઉત્તમ એટલે કે સારી ફેટ ગણાય છે ,,તેશરીરના ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢી નાખવાનું કામ કરે છે ,અને શરીરનેભરપૂર શક્તિ પ્રદાન કરે છે ,,દરેક વસ્તુનો અતિરેક નહીં સારો તેમ કાજુ પણયોગ્ય માત્રામાં જ ખાવા જોઈએ ,,,બાર-પંદર નંગ થી વધુ કાજુ ખાવા થી નુકસાનથાય છે ,,કાજુની તાસીર ગરમ છે ,,,મારા ઘરમાં બધાને ખીર ખુબ જ પ્રિયા છે ,,મખાના પણ કાજુ જેટલા જ ગુણકારી છે ,,ખીરમાં ઉમેરવાથી ખીરનો સ્વાદ બેવડાઈજાય છે ,,અને ખીર ઘાટ્ટી,,માવાદાર ,,મીઠી બને છે ,,ખીર પરમ પિત્તશામક છે એટલે શરદઋતુમાં રોજ ખાવી જોઈએ ,દૂધની દરેક આઈટમ બધાની પ્રિયા,,,એટલે ખીર વારંવાર બને,,અને હું જુદી -જુદીરીતે બનાવી પીરસું,,,મારા ઘરે ખીર જમવામાં તો ખવાય જ,,પણ ડેઝર્ટ તરીકે વધુ ,હાલતચાલતાં ભૂખ લાગે એટલે ખીર ખાઈ લેવાની ,,, Juliben Dave -
-
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.#RB13#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રુટ ખીર (DryFruit Kheer Recipe in Gujarati)
#GA4#week9# Dryfruit# post 1.રેસીપી નંબર 107.હંમેશા ખીર દૂધમાં ચોખાની બનતી હોય છે .પણ મે આ વખતે ચોખા તો લીધા છે .પણ સાથે ડ્રાયફ્રુટ અને ફે્શ ગ્રીન કોકોનટ સાથે ખીર બનાવી છે. મસ્ત બની છે. Jyoti Shah -
ચોખાની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#goldenapron3#week -17#kheerખીર આપણે વિવિધ પ્રકારની બનાવતા હોય છે પરંતુ જે આપણી પરંપરાગત ચોખા માંથી બનતી ખીર જેને આપણે ત્યોહાર પર કે ભગવાન ને ભોગ ધરાવવા માટે બનાવતા હોય છે .. Kalpana Parmar -
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
-
ગાજર ની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
#GA4 #Week3આ ખીર ઝટપટ બની જાય છે અને એક હેલ્ધી સ્વીટ ડીશ છે Shethjayshree Mahendra -
ટાર્ટ વીથ કેેેેસર સાબુદાણા ખીર
#zayakaQueens#ફ્યુઝનવીકઆ ડીશ ફ્યુઝન છે, ટાર્ટ બનાવી તેમાં કેસર સાબુદાણાની ખીર ભરીને સર્વ કરયા છે., જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
ડ્રાયફ્રુટ મખાના ચેવડો(Dryfruit makhana chevda recipe in Gujarati)
#GA4#Week13#Makhana Shivani Bhatt -
ડ્રાયફ્રુટસ ખીર (Dryfruits Kheer Recipe In Gujarati)
#DFT#Diwali21#CookpadIndia#Cookpadgujarati#DRYFRUITSKHEER#kheer#VANDANASFOODCLUBબધાને હેપ્પી દિપાવલીદિવાળી ચાલુ થાય એટલે દરેક ના ઘરમાં અવનવા પકવાન બનતા હોય છે અને ઘણાં લોકો ના ઘરમાં તો વર્ષોથી ચાલી આવતા ટ્રેડિશન પણ હોય જે એજ પકવાન કે ભાડું ઘરમાં દર વર્ષે બને. એવી જ રીતે અમારે ત્યાં પણ એક ટ્રેડિશન છે દર વર્ષે ઘન તેરસ પર લાપસી, પછી કાળી ચૌદશ પર ખીર કે દૂધપાક અને દિવાળી ના દિવસે વેઢમી એટલે પૂરણ પોળી બનાવવા માં આવતી મારી મમ્મી દર વર્ષે આજ બનાવતી અને હવે હું પણ એ ટ્રેડિશન ફોલ્લો કરું છું તો એજ પ્રસંગ ને ધ્યાન માં રાખતા મે આજે ડ્રાય ફ્રૂટસ ખીર બનાવેલ છે. આમ પણ હિન્દુ ટ્રેડિશનમાં ખીર એ દરેક નાના મોટા તહેવાર માં બનાવવા માં આવતી ટ્રેડિશનલટ્રેડિશનલ સ્વાદિષ્ટ સ્વીટ છે. Vandana Darji -
રજવાડી સેવૈયા ખીર (Rajwadi Sevaiya Kheer Recipe In Gujarati)
#WDC : રજવાડી સેવૈયા ખીરખીર ઘણી ટાઈપ ની બની શકે છે સાબુદાણા, ચોખા 🍚, ગાજર , રતાળુ ,સામા , શક્કરિયા તો આજે મેં વર્મિસલી સેવ માંથી રજવાડી સેવૈયા ખીર બનાવી. મને દૂધ ની મીઠાઈ અને ઠંડી વસ્તુ ખૂબ જ પસંદ છે. Sonal Modha -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
મખ્ખના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
આ ખીર ખુબ જ હેલ્ધી ,સ્વાદિષ્ટ ને પ્રોટીન યુક્ત છે આ મખ્ખાના માંથી ધણી બધી હેલ્ધી રસોઈ બને છે જેમ કે મખ્ખાનાં લાડુ આજે મે ખીર બનાવી છે તો રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225489
ટિપ્પણીઓ (7)