કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week14
"કંદ સેન્ડવીચ" - (રતાળુ સેન્ડવીચ) 🥪
શિયાળા ના આગમન સાથેજ કંદ ની સીઝન પણ ચાલુ થાય છે.
ખાસ કરીને દક્ષિણ ગુજરાત માં કંદ માથી બનતી
એક યુનિક વાનગી એટલે... "કંદ સેન્ડવીચ."
કંદ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.
કંદ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી અને બાફી લેવું .
કંદ ની આ વાનગી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.
અને ગરમા ગરમ કંદ સેન્ડવીચ ખાવાની મજા જ અનેરી છે.
તેના પર લીલી ચટણી, ધાણા, સેવ છાંટી ને ખાવા થી તો
સ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
4 સર્વિંગ્સ
  • 500 ગ્રામકંદ
  • 2 ટેબલ સ્પૂનશીંગદાણા નો ભૂકો
  • 2 ટેબલ સ્પૂનકોપરા નો ભૂકો
  • 2 ટેબલ સ્પૂનતલ
  • 2 ટી સ્પૂનવાટેલા આદુમરચાં
  • 1 કપસમારેલી કોથમીર
  • 1 ટેબલ સ્પૂનસમારેલુ લીલું લસણ
  • 2 ટી સ્પૂનખાંડ
  • 1 ટી સ્પૂનલાલ મરચાનો પાઉડર
  • 2 ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  • 1 ટી સ્પૂનમીઠું
  • ચપટીહીંગ
  • 2 ટેબલ સ્પૂનતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    કંદ સેન્ડવીચ બનાવવા 500 ગ્રામ કંદ ને સારીરીતે ધોઈને છાલ ઉતારી સાફ કરી ને તેની સ્લાઈસ કરી લેવી

    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે કંદ ની બે સ્લાઈસ ની વચ્ચે લગાવવાનો મસાલો બનાવવા માટે
    એક બાઉલ માં 2 ટેબલ ચમચી શીંગદાણા નો ભૂકો,
    2 ટેબલ ચમચી કોપરા નો ભૂકો,
    2 ટેબલ ચમચી તલ લઈ...
    તેમાં 2 ટી ચમચી વાટેલા આદુમરચાં,
    1 કપ સમારેલી કોથમીર,
    1 ટેબલ ચમચી સમારેલુ લીલું લસણ,
    2 ટી ચમચી ખાંડ,
    1 ટી ચમચી લાલ મરચાનો પાઉડર,
    2 ટી ચમચી ધાણાજીરું પાઉડર,
    ચપટી હીંગ, 1 ટી ચમચી મીઠું,
    2 ટેબલ ચમચી તેલ ઉમેરી સારી રીતે મીક્ષ કરી મસાલો તૈયાર કરવો.

    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મસાલો તૈયાર થઈ જાય એટલે તેને કંદ ની બે સ્લાઈસ વચ્ચે ભરી ને બધી સ્લાઈસ ની એક ડીશ માં સેન્ડવીચ તૈયાર કરી લેવી.

    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મસાલો ભરીને તૈયાર કરેલી સ્લાઈઝ ને વરાળે બાફવા માટે જારી વાળી ડીશ પર ગોઠવીને વરાળે બાફવા તેને સ્ટીમ કુકર માં મૂકી ઢાંકણ બંધ કરી દેવું
    15 થી 20 મિનિટ માં બફાય જશે.

    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ખૂબજ સ્વાદિષ્ટ ખુશ્બુ થી મહેકતી એવી કંદ સેન્ડવીચ...🥪

    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    કંદ સેન્ડવીચ પર લીલી ચટણી ધાણા સેવ છાંટી ને ખાવા થી તો
    સ્વાદ મા ચાર ચાંદ લાગી જાય છે. તો તમે પણ અચૂક બનાવજો
    આ કલરફુલ કંદ સેન્ડવીચ🥪

    કંદ સેન્ડવીચ (Kand Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર December 20, 2020 16:59
NAVSARI

ટિપ્પણીઓ (18)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
January 02, 2021 07:11
Awesome 👍👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રતાળુ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. મેથી ની ભાજી નું બેસન
  5. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  1.   લાડુ(Ladoo Recipe in Gujarati)
  2. મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
  3. મોમો (Momo Recipe in Gujarati)
  4. લાડુ(ladoo Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268181
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close