રાંધવાની સૂચનાઓ
- 1
શીગદાના, મખણા, કાજુ, બદામ સેકીલો
- 2
તલ, અલસી, કોપરુ સેકીલો
- 3
ગુનદરને ઘી મા તળીલો
- 4
બધા નટસ અને ગુનદનો પાઉડર કરો.
- 5
ઘી ગોળનો પાયો કરી બધુ મીકસ કરી એનો લાડુ બનાવો.
- 6
હવે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મખાણા લાડુ(Makhana ladoo recipe in Gujarati)
#GA4#week14#ladooમખાણા હેલ્થ માટે ફાયદાકારક છે મખાણા એટલે કમળ ના બી કેલ્શિયમ થી ભરપુર હોય છે કે હુ મખાણા લાડુ ની રેસીપી સેર કરુ છુ ખાવામાં ખુબજ ટેસ્ટી બને છે Rinku Bhut -
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#GA4 #Week9આ ડ્રાયફ્રુટ લાડુ માં ખૂબ પ્રોટીન અને વિટામિન છે, એટલે મારા ઘરમાં વારંવાર બનાવું છું rachna -
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
#GA4#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. Nila Mehta -
-
-
-
લીલી હળદર નાં લાડુ (Raw Turmeric ladoo recipe in Gujarati)
#GA4Week21 લીલી હળદર, લોહી શુદ્ધ કરવાં અને શરદી- ઉધરસ થી લઈને અનેક તકલીફો માં લાભદાયી છે. પ્રોટીન, આર્યન,કેલ્શિયમ, વિટામીન, ફોસ્ફરસ એનો સોર્સ ગણવામાં આવે છે. જે લોકો સીધી રીતે તેને ખાવાં ની પસંદ ન કરતાં હોય તો આ સ્વાસ્થ્ય માટે ગુણકારી એવા લાડુ બનાવી શકો છો. Bina Mithani -
શિયાળુ લાડુ (Winter Ladoo Recipe In Gujarati)
#MBR4આ અમારી પરંપરા ગત વાનગી છે જે શિયાળું માં ખૂબ શકતી આપી શકે છે. અને ઠંડી સામે રક્ષણ મળે છે. Kirtana Pathak -
-
-
કાળા તલ નું કચરીયું(Black til kachriyu recipe in Gujarati)
શિયાળા સ્પેશિયલ કાળા તલ નું કચરીયું#MW1 Neeta Gandhi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268276
ટિપ્પણીઓ