તલ સાંકળી
રાંધવાની સૂચનાઓ
- 1
તલ ને એક પેન માં શેકવા મુકો અને બીજા પેન માં ગોળ ને ગરમ કરવા મુકો.
- 2
ધીમાં તાપે તલ સેકી લો. ગોળ માં એક ચમચી તેલ નાખી ગરમ કરી લો.
- 3
હવે ગોળ ની પાઈ માં તલ એડ કરી સરખું મિક્સ કરી લો.3 થી 4 મિનિટ ધીમાં તાપે હલાવતા રહો.
- 4
એક પ્લેટ માં ઘી લગાવી ગ્રીસ કરી લો. ને તલ ગોળ નું મિશ્રણ પાથરી દો. 1 મિનિટ રાખી તેમાં આંકા પાડી લો.
- 5
તૈયાર છે તલ ની બરફી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14291144













ટિપ્પણીઓ