લીલી તુવેર ની પુરણપોળી

Bela Doshi
Bela Doshi @cook_27660230

#CCC
#HappyChristmas
છોકરા ઓ ને બહુ ગમતો Christmas તહેવાર આવી રહો છે. હવે તો આપણે પણ એને celebration કરીએ છે. તો મંડળે સુચવેલ લીલી તુવેર થી બનાવેલ પુરણપોળી થી આપણે એનુ celebration કરીએ.

લીલી તુવેર ની પુરણપોળી

#CCC
#HappyChristmas
છોકરા ઓ ને બહુ ગમતો Christmas તહેવાર આવી રહો છે. હવે તો આપણે પણ એને celebration કરીએ છે. તો મંડળે સુચવેલ લીલી તુવેર થી બનાવેલ પુરણપોળી થી આપણે એનુ celebration કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/25 min
એક કે બે
  1. 100 ગ્રામતુવેર ના દાણા
  2. 80 ગ્રામખાંડ
  3. 1 ચમચીઘી
  4. 1/4 ચમચીઈલાયચી
  5. 1/2 ચમચીકોપરાનું છીણ
  6. 1 ચમચીખસખસ
  7. જાયફળ ચપટીક
  8. 1 વાડકીઘઉં નો લોટ
  9. 1 ચમચીતેલ મોણ માટે

રાંધવાની સૂચનાઓ

20/25 min
  1. 1

    સૌ પ્રથમ કલર જળવાય એ રીતે તુવેર બાફી લો

  2. 2

    બફાઈ જાય એટલે બારીક વાટી લો પછી પેન માં ઘી મુકી ને પુરણ સાંતળો

  3. 3

    પછી ખાંડ ઉમેરો ખાંડ શોષાઈ જાય એટલે નીચે ઉતારી લો

  4. 4

    પછી તેમાં તૈયાર કરેલ ડ્રાયફ્રુટ ઉમેરો પુરણ ઠંડુ પડે તયા સુધી ઘઉં નો લોટ બાંધવો

  5. 5

    સરસ નાની પુરણપોળી વણીને તવા પર ધીમા તાપે શેકી લો થઈ જાય એટલે ઘી લગાવી દો.
    તૈયાર છે "લીલી તુવેર ની પુરણપોળી સાથે છે શિયાળામાં ઠંડી ઊડાડતુ"શકિત વધક ઈમ્યુનીટી આપતું કેસરમસાલા વાળું ગરમાગરમ દુધ "

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

ટિપ્પણીઓ

Similar Recipes