સ્ટ્રોબેરી મિલ્ક શેક(Strawberry Milkshake Recipe in Gujarati)

સ્ટ્રોબેરી ડાકૅલાલ, રસદાર અને મીઠી હોય છે.
તે વિટામિન સી નો ઉતમસ્રોત છે અને તેમાં ફોલેટ (વિટામિન બી 9) અને પોટેશિયમની યોગ્ય માત્રા પણ છે. સ્ટ્રોબેરી માં દુધ ખાંડ ઉમેરી ને મિલ્ક શેક બનાવ્યું છે જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટ્રોબેરી ને ધોઈ ને તેના પાછલા રહેલા લીલા પાન કાઢી ને સુધારી લેવી
- 2
જયૂસર નાં જારમાં સ્ટ્રોબેરી ના પીસીસ તથા ખાંડ ઉમેરવું
- 3
હવે તેમાં મલાઈ ઉમેરી અને જ્યૂસર ને સરખું ચલાવી લેવું સ્ટ્રોબેરી ખાંડ અને મલાઈ બધું જ સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી ચલાવી લેવું
- 4
સર્વ કરવા માટે રેડી છે સ્ટ્રોબેરી મિલ્ક શેક
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)