સુખડી (Sukhdi Recipe in Gujarati)

Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451

સુખડી (Sukhdi Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. ગોળ ટેસ્ટ ના હિસાબ થી
  2. ઘી 2 મોટી ચમચી
  3. ઘઉં નો લોટ 2 નાના બાઉલ
  4. ગાર્નિશ માટે ડ્રાય ફ્રૂટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક કઢાઈ માં ધવ નો લોટ સેકી લો

  2. 2

    પછી એક કઢાઈ માં ઘી નાખો ઘી ગરમ થાય પછી એમાં ગોળ ઉમેરો અને પાઈ રેડી કરો

  3. 3

    પછી પાઈ ત્યાર થાય પછી એમાં સેકેલો ધવ નો લોટ નાખી મિક્સ કરી લો

  4. 4

    બરાબર મિક્સ થાય પછી અને એક પ્લેટ માં નાખી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી એના ચોરસ પીસ કરી સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Fulwala
Bhavna Fulwala @cook_26529451
પર

Similar Recipes