કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલમા (Dalma recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલમા (Dalma recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલમા (Dalma recipe in gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week16
#Orissa

#GA4
#Week16
#Orissa

વધુ વાંચો

દાલમા (Dalma recipe in gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week16
#Orissa

#GA4
#Week16
#Orissa

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  • ૧/૩ કપતુવર દાળ
  • ૧નાનું ગાજર
  • ૧ઝુકીની
  • ૧બટાકુ
  • ૧ટામેટુ
  • ૧ ટી સ્પૂનપંચપુરન ( જીરુ, રાઇ, મેથી,
  • ચપટીહીગ
  • ૧લીલું મરચુ
  • ૧સુકુ લાલ મરચુ
  • ૨ ચમચીનારીયેલ નું ઝીણ
  • ૩ ચમચીઘી
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચીજીરુ પાઉડર
  • નાનો ટુકડો આદુ
  • 1તેજ પત્તું
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૧તજ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    તુવર દાળ ને ધોઇ ને ૧૫ મિનીટ પાણી મા બોળી રાખો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર મા દાળ લો. (પાણી નિતારી લેવુ.) ૧ કપ પાણી ઉમેરો. તેમાં કાપેલ ઝુકીની, બટાકો, ગાજર, એક આખુ ટામેટુ, હળદર અને કાપેલ લીલું મરચુ ઉમેરી લો,

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિડીયમ આંચ પર ૩ સીટી વગાડી લો. કુકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલો. ટમેટું બાજુ મા કાઢી લો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેન મા ૨ ચમચી ઘી ગરમ કરી તેમાં પંચપુરન ઉમેરો. રાઇ તતડે પછી હીંગ, તેજ પત્તું અને ઝીણેલ આદુ નાંખી સાંતળી લો. ટમેટું ઉમેરી ૨ મિનીટ બરાબર રાંધો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ વઘાર દાળ મા ઉમેરો. ૧/૨ કપ પાણી ઉમેરી ધીમી આંચ પર ૩-૪ મિનીટ ઉકાળવા દો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં કોપરા નું ઝીણ ઉમેરો. મીઠુ તથા જીરુ પાઉડર પણ ઉમેરી દો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પેન મા એક ચમચી ઘી ગરમ કરી તેમાં સુકુ લાલ મરચુ અને તજ નાંખી આ વઘાર દાળ મા ઉમેરો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સ્વાદિષ્ટ અને સાત્વીક દાલમા ગરમ-ગરમ ભાત સાથે પીરસો.

    દાલમા (Dalma recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નોંધ :- શાકભાજી તમારી પસંદ ના કોઇ પણ લઇ સકો. આ દાલમા ને ઠંડી મા સુપ તરીકે પણ લઇ સકો,

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Shah
Rupal Shah @Raba123422
પર January 01, 2021 08:51

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 01, 2021 12:27
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી મખાના(Peri peri Makhana Recipe in Gujarati)
  2. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie Recipe in Gujarati)
  4. હોમમેડ પેરી પેરી મસાલા (HomeMade Peri Peri Masala Recipe In Gujarati)
  5. જુવાર ભેળ(Jowar Bhel Recipe In Gujarati)
  1. પેરી પેરી પોપકોર્ન (Peri peri popcorn Recipe in Gujarati)
  2. બ્રાઉની (Brownie Recipe in Gujarati)
  3. ગાજર નું અથાણું(Carrot pickle Recipe in Gujarati)
  4. વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335694
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close