પેરી પેરી પોપકોર્ન (Peri peri popcorn Recipe in Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસથી પંદર મિનિટ
ત્રણથી ચાર લોકો
  1. 1 વાટકીમકાઈ
  2. 1 ચમચીબટર
  3. 1પેકેટ પેરી પેરી મસાલા

રાંધવાની સૂચનાઓ

દસથી પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોયુ લો તેમાં બટર ગરમ કરવા મૂકો

  2. 2

    બટર ગરમ થાય એટલે મકાઈ નાખી મિક્સ કરો ત્યારબાદ લોયા ને ઢાંકી દો

  3. 3

    બેથી ત્રણ મિનિટ માં બધી મકાઈ ફુટી જશે પછી તેને બહાર કાઢી લો

  4. 4

    બહાર કાઢીને તેમાં પેરી પેરી મસાલા મિક્સ કરી લો તૈયાર છે પેરી પેરી પોપકોર્ન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes