વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

Khushbu Japankumar Vyas @Khush
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તપેલામાં પાણી ગરમ મૂકી તેમાં મીઠું હળદર ઇલાયચી લવિંગ અને તજ ઉમેરી રાઈસ ને ચડવા દો
- 2
રાઈસ ચડે તેટલી વારમાં એક કઢાઈમાં તેલ તથા ઘી ગરમ કરવા મુકો તેમાં રાઈ જીરુ હિંગ ઉમેરી ડુંગળી સાંતળો ડુંગળી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં ટામેટાં અને આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં બધા શાકભાજી ઉમેરો ત્યારબાદ તેમાં ઉપર મુજબના મસાલા ઉમેરો હવે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ ચડવા દો
- 4
બાસમતી રાઈસ ચડી ગયા હોય તો તેમને ઓસાવી લો ત્યારબાદ આ બાસમતી રાઈસ ને શાકભાજી સાથે સારી રીતે મિક્સ કરી દો અને કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14335741













ટિપ્પણીઓ (2)