કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week16
પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ
મસાલાઓની દુનિયામાં આજ કાલ પેરી પેરી મસાલાનું નામ ઘણું ફેમસ છે...
પેરી પેરી મસાલાના યુનિક સ્વાદનો ચાહકોનો એક મોટો વર્ગ છે. જે દરેક વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈ, વેફર, વગેરે દરેક માં પેરી પેરી ફ્લેવર ને પસંદ કરતો થયો છે. માટે જ પીઝા ચેઈન, વેફર બનાવતી અનેક નાની મોટી કંપનીઓ, સેન્ડવીચ પાર્લર, વગેરે ગ્રાહકને ધ્યાન માં રાખીને પેરીપેરી મસાલા વાળી અનેક પ્રોડક ઉપલબ્ધ કરાવે છે.
આ ઉપરાંત આજકાલ દરેક દુકાનોમાં પણ પેરી પેરી મસાલાના નાના પાઉચ થી લઈને મોટા કેન મળતા થયા છે.
સ્વાદે થોડો યુનીક પરંતુ હોટ એટલે તીખો એવો આ મસાલો પ્રમાણ સર કોઈ વાનગી બનાવવા માં ઉપયોગ કરીયે તો એ વાનગીને એક નવો ટચ આપી શકીયે.
આજે આપણે પેરી પેરી મસાલા ની મદદ વડે ખૂબજ લિમિટેડ ઘટકોનો ઉપયોગ કરીને સોફ્ટ અને ક્રન્ચી ફીલ કરાવે એવી ટેસ્ટી "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ"🥪 બનાવતા શીખીશું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  • 4બ્રેડ સ્લાઈસ
  • 20 ગ્રામબટર
  • 1/2 કપખૂબ નાના પનીરના ટુકડા
  • 1/2 કપઝીણા સમારેલા કેપ્સીકમ
  • 2 ટેબલ સ્પૂનચીઝ સ્પ્રેડ
  • 6 ગ્રામપેરી પેરી મસાલો (2થી3 ટી ચમચી)
  • 1.5 ટેબલ સ્પૂનટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ" બનાવવા માટે સૌ પ્રથમ નીચે મુજબ ના ઘટકો તૈયાર કરો:
    4 બ્રેડ સ્લાઈસ,
    20 ગ્રામ બટર,
    1/2 કપ ખૂબ નાના પનીરના ટુકડા,
    1/2 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ,
    2 ટેબલ ચમચી ચીઝ સ્પ્રેડ,
    6 ગ્રામ પેરી પેરી મસાલો (2થી3 ટી ચમચી),
    1.5 ટેબલ ચમચી ટોમેટો સોસ.

    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલ માં 1/2 કપ ખૂબ નાના પનીરના ટુકડા,
    1/2 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ,
    2 ટેબલ ચમચી ચીઝ સ્પ્રેડ,
    6 ગ્રામ પેરી પેરી મસાલો (2થી3 ટી ચમચી) ઉમેરી બરોબર મીક્ષ કરી લેવું.

    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ત્યારબાદ તેમાં 1.5 ટેબલ ચમચી ટોમેટો સોસ ઉમેરી બરોબર મીક્ષ કરવું...

    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે 4 બ્રેડ સ્લાઈસ પર બટર ચોપડી તૈયાર કરેલું સ્ટફીંગ બ્રેડ ની બે સ્લાઈસ ની વચ્ચે યોગ્ય પ્રમાણ માં ભરીને ગ્રીલ કરવા માટે રેડી કરો.

    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    સ્ટફ બ્રેડ સ્લાઈસ ને ગ્રીલ સેન્ડવીચ બનાવવા મશીન માં ક્રીસ્પી બને ત્યાં સુધી ગ્રીલ કરવી...

    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    તો તૈયાર છે ગરમા ગરમ બહારથી ક્રીસ્પી અને અંદરથી સોફ્ટ ક્રન્ચી એવી
    ટેસ્ટી "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ"🥪

    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર January 02, 2021 21:30
NAVSARI

ટિપ્પણીઓ (13)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 10, 2021 17:52
mast👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer સેન્ડવીચ કેપ્સિકમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેરી પેરી પનીર હોટડોગ (Peri Peri Paneer Hotdog Recipe In Gujarati)
  2. જુવારના લોટ ની ચકરી (Jowar Chakari Recipe In Gujarati)
  3. સોજી આલુ પૂરી (Suji Aloo Puri Recipe In Gujarati)
  4. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  5. ત્રિપલ લેયર સેન્ડવિચ(Triple Layer Sandwich Recipe In Gujarati)
  1. બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
  2. પેરી પેરી મસાલો (Peri Peri Masala Recipe In Gujarati)
  3. ક્રીમી ટોમેટો પાસ્તા (Creamy Tomato Pasta Recipe In Gujarati)
  4. પાલક નો સુપ (Spinach Soup Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14344745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close