કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#Week16
નાચોસ્ એ મેક્સિકન ફૂડ નું મેઈન ફૂડ છે. આમ તો એ મકાઈ ના લોટ માંથી બને છે પણ મૈં અંહિ જુવાર નો લોટ વાપરી ને બનાવ્યા છે. જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. અને વધારે ટેસ્ટી બનાવા એના ઉપર પેરી પેરી મસાલો છાંટ્યું છે. આ નાચોસ મૈં તંદૂરી મયોનીસ સાથે સર્વ કર્યા છે પણ આ ચા સાથે પણ એટલા જ યમ્મી લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૨ વ્યકિત
  • ૧/૨ કપ- જુવાર નો લોટ
  • ૧/૪ કપ- ઘઉં નો લોટ
  • ૧/૪ ટી સ્પૂન- મીઠું
  • ૧ ટી સ્પૂન- તેલ
  • ૧/૨ કપ- નવશેકું ગરમ પાણી
  • જરૂર મુજબતેલ તળવા માટે
  • સ્વાદ મુજબપેરી પેરી મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટ મિક્સ કરી તેલ નાખી ગરમ પાણી થી લોટ બાંધી. ૧૦-૧૫ મિનિટ રેસ્ટ આપવો.

    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેના ગુલ્લા કરી પાતળી રોટી વણી લો અને તવી પર થોડી સેકી લેવી.

    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડી થાય એટલે એને ત્રિકોણ કટ કરી મધ્યમ તાપે તળી લેવી.અને ગરમ ગરમ હોય ત્યારે જ પેરી પેરી મસાલો છાંટી લેવો.

    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર ના પેરી પેરી નાચોસ (Jowar Nachos Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
પર January 03, 2021 09:03
Vadodara

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
January 16, 2021 06:35
WAH ji WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Juvar Na પીરી પીરી નાચોઝ જુવાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. હૈદરાબાદી પનીર બિરયાની (Hyderabadi Paneer Biryani Recipe In Gujarati)
  2. પેરી પેરી સ્પાયસી પોટેટો (Peri Peri Spicy Potato Recipe In Gujarati)
  3. વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
  4. વેજી લેયર્ડ બિરયાની (Veggie Layered Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14347038
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close