કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)

Sonal Shah
Sonal Shah @Sonal_14

#GA4
#week16
#જુવાર
જુવાર માં મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે તથા આરોગ્ય માટે પણ લાભદાયક છે જુવાર માં મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઉપયોગો પણ છે તે ત્વચા, વજન ઘટાડવા અને વાનગીઓ માટે પણ ઉપયોગી છે મેં જુવાર તથા થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ને પૂરી બનાવી છે જે કોઈ પણ સબ્જી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪
  • ૩વાટકા જુવાર નો લોટ
  • ૩વાટકા પાણી
  • ૧.૧/૨ ચમચી મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧/૨ વાટકીઝીણી સમારેલી કોથમીર
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચીતેલ
  • ૧ વાટકીઘઉં નો લોટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પાણીને ગરમ કરવા માટે મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું તથા બન્ને લોટ ઉમેરી ખીચા ની જેમ હલાવી લેવું

    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટને એક મોટા બાઉલમાં કાઢી સરખી રીતે મસળી લેવો તેમાં બધો જ મસાલો ઉમેરી ફરીથી સરખી રીતે મસળીને મિક્સ કરી લેવો

    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટમાં ૨ ચમચી તેલ ઉમેરી મસળી સરખા ભાગે લૂઆ કરી લેવા હવે એક લુંઉ લઈ તેની પૂરી વણી લેવી

    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી તળી લેવી

    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે જુવારના લોટની ગરમાગરમ પૂરી, પૂરીને કોઇ પણ સબ્જી સાથે પીરસવી

    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Shah
Sonal Shah @Sonal_14
પર January 03, 2021 13:51
I love Cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
January 10, 2021 10:32
Wah saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જુવાર પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  1. બ્રાઉની(Brownie Recipe in Gujarati)
  2. પેરી પેરી સેન્ડવિચ(Peri peri Sandwich Recipe in Gujarati)
  3. બ્રાઉની(Brownie Recipe in Gujarati)
  4. બ્રાઉની કપ(Brownie cup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348872
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close