બ્રાઉની કપ(Brownie cup Recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
બ્રાઉની કપ(Brownie cup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગમાં ૩ ચમચી મેદાનો લોટ કોકો પાઉડર બુરૂ ખાંડ ચપટી મીઠું બેકિંગ પાઉડર નાંખી બરાબર હલાવવું
- 2
પછી તેમાં દૂધ અને માખણ ઉમેરી બરાબર હલાવી દોચોકલેટ ચિપ્સ તેની પર ભભરાવો માઈક્રોવેવમાં માઈક્રો મોડ પર એક મિનિટ માટે બેક કરો
- 3
એક મિનિટમાં બેક ના થાય તો તમે ફરીથી એક મિનિટ માટે મૂકી શકો છો તેની પર ચોકલેટ સોસ પણ નાખી શકો છો તૈયાર છે brownie
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
ચોકલેટ મગ બ્રાઉની#GA4#Week16#Brownie Mudra Smeet Mankad -
-
બ્રાઉની કુકી રોલ્સ(Brownie cookie rolls Recipe in Gujarati)
#GA4#Week16#brownieબ્રાઉની, ડાર્ક ચોકલેટમાંથી બનતી અને કેકથી થોડી હાર્ડ હોય છે. બન્યા પછી તેનું ટેક્સ્ચર થોડું ક્રમ્બલી હોય છે. તો ડેઝર્ટમાં, આઇસ્ક્રીમ સાથે કે બ્રેકફાસ્ટમાં બધા ખૂબ પસંદ કરે છે.સાથે રેગ્યુલર ચોકલેટ ચિપ્સ કુકિઝ બધાને ભાવતા હોય છે. તો જસ્ટ વિચાર આવ્યો બન્નેનું કોમ્બીનેશન બનાવવાનો. કુકીઝ સાથે રોલ થઇ શકે એ માટે બ્રાઉની બેટર બનાવવાની જગ્યાએ મેં ઓછું દૂધ નાખી સોફ્ટ ડો બનાવ્યો છે.અને વધેલા બ્રાઉની ડો માં દૂધ ઉમેરી ઇન્સ્ટન્ટ મગ બ્રાઉની પણ બનાવી છે.જ્યારે પણ સર્વ કરવી હોય ત્યારે, બ્રાઉની રોલ ને જસ્ટ 10-20 સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લો. અને પછી ઠંડા આઇસ્ક્રીમ સાથે કે એમ જ મજા લો.આ રોલ એમ તો ટેસ્ટી લાગે જ છે....પણ ગરમ કર્યા પછી ટેસ્ટમાં અમેઝીંગ લાગે છે... Palak Sheth -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
-
-
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ(Brownie Recipe In Gujarati)
બ્રાઉની વીથ આઈસ્ક્રીમ#GA4#Week16#brownie Himadri Bhindora -
હેઝલનટ બા્ઉની બાઉલ(Hazelnut brownie bowl) in 1min
#વિકમીલ૨Microwave recipe 1 minut ma banti Shital Desai -
-
-
બ્રાઉની (Brownie Recipe in Gujarati)
#GA4#Week16#Brownie#brookies#brownie_cookies#બૃકી#બ્રાઉની કુકી#cookpadindia#CookpadGujaratiઆમ તો આ ઓવન ની આઈટમ છે. પણ મેં આજે કુકર માં બનાવી છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની ( Chocolate Walnut Brownie Recipe In Gujarati
#GA4#Week16#brownie Hetal Kotecha -
-
-
-
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
#GA4#week16ઠંડી હોય અને વીએન્ડ એટલે કીડ્સ ની ફરમાઈશ થી બનાવી Smruti Shah -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14348891
ટિપ્પણીઓ (2)