પેરીપેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Periperi french fries recipe in Gujarati)

Kala Ramoliya @kala_16
પેરીપેરી ફ્રેન્ચ ફ્રાઇસ(Periperi french fries recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ની છાલ ઉતારી તેને લાંબી કાપી લો.તેને 2-3 વાર પાણી નાખી ધોઇ લો.
- 2
હવે એક કપડામાં કોરી કરી લો.ત્યારબાદ તેમાં કોર્ન સ્ટાચૅ નાખી બધું મિક્સ કરી લેવું.હવે તેને 10 મિનિટ ફ્રિજર મા મુકી દો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ ફ્રેન્ચ ફ્રાઇસ ને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- 4
હવે એક બાઉલમાં ફ્રેન્ચ ફ્રાઇસ નાખી ઉપર થી પેરી પેરી મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી લેવું.
- 5
તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઇસ.....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14349738












ટિપ્પણીઓ (6)