બિરયાની(Biryani Recipe in Gujarati)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
સુરેન્દ્રનગર

#GA4
#Week16
બિરયાની

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1:10 મિનિટ
7 વ્યક્તિ માટે
  1. ૩ વાટકીચોખા
  2. 1 કિલોબટેટા
  3. સ્વાદ અનુસારઆદુ-લસણ-મરચાંની પેસ્ટ
  4. 1/2 ચમચીહળદર
  5. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૨ ચમચીધાણાજીરૂ
  7. 7 મોટી ચમચીતેલ
  8. બિરયાની નો મસાલો
  9. 1/2 ચમચીરાઈ
  10. મીઠું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

1:10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ચોખાને એક કલાક પલાળીને રાખવા.

  2. 2

    ત્યારબાદ ચોખાને ઓસાવી લેવા.

  3. 3

    કુકરમાં બટેટાને બાફી લેવા.

  4. 4

    બીજી એક કઢાઈ માં તેલ ગરમ કરીને તેમાં ડુંગળીને એકદમ લાલ થવા દેવી.

  5. 5

    ત્યારબાદ તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ નાખીને થોડીવાર સાંતળો પછી ટામેટા નાખી બે મિનિટ સાંતળવું.

  6. 6

    તેમાં બટેટા નાખીને પાંચ મિનિટ સુધી સાંતળો સુકી ભાજી તૈયાર કરવી.

  7. 7

    એક વાટકીમાં સૌપ્રથમ ચોખાનુ લેયર કરી તેની ઉપર થોડી કોથમીર નુ લેયર કરી પછી બટેટાની ભાજી નુ લેયર કરવું પછી સાતળેલી ડુંગળીનું લેયર કરો એમ એવી જ રીતે ગાર્નિશિંગ કરી ને તૈયાર છે લેયર વાળી બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

Similar Recipes