કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાટા વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાટા વડા રેસીપી મુખ્ય ફોટો

ખાટા વડા

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો

ખાટા વડા

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#week16

#GA4
#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૫૦ ગ્રામ જુવારનો લોટ
  • ૧૦૦ ગ્રામ ઘઉંનો લોટ
  • ૧૦૦ ગ્રામ ચોખા
  • 50 ગ્રામચણાની દાળ
  • 50 ગ્રામતુવેરની દાળ
  • 50 ગ્રામઅડદની દાળ
  • ૧ નાની ચમચીમેથી
  • ૧ મોટી ચમચીમરચું
  • મીઠું
  • 1 મોટી ચમચીઆદુ
  • ૧ નાની ચમચીસોડા બાય કાર્બ
  • ૧ નાની ચમચીહળદર
  • ૧ નાની ચમચીહિંગ
  • પ્રવાહી
  • તેલ
  • 500 ગ્રામછાસ
  • પાણી
  • 2 મોટી ચમચીખાટું દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળ, તુવેરની દાળ, ચોખા, અડદની દાળ અને મેથી બધું ભેગું કરી લો

  2. 2

    હવે એક મિક્સર જાર ની અંદર બધું ભેગું કરી દરી લો

  3. 3

    હવે એક મોટો ડબ્બો લો
    એની અંદર જુવારનો લોટ ઘઉંનો લોટ અને જે મિક્સરમાં દરિયો છે એ લોટ બધો ભેગો કરી લો

  4. 4

    હવે એની અંદર ચોથા ભાગનુ તેલ ઉમેરો

    ખાટા વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એની અંદર ખાટું દહીં અને છાસ ઉમેરી બરાબર મિક્સ કરી લો, અને જરૂર જણાય તો એની અંદર ગરમ પાણી ઉમેરી લો

    ખાટા વડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થોડું જાડું ખીરું તૈયાર કરો અને એને દસથી બાર કલાક સુધી બંધ કરી અને આવાદો

  7. 7

    દસથી બાર કલાક પછી ખીરા ની અંદર સ્વાદ અનુસાર મીઠું, મરચું, હળદર, આદુ, હિંગ ઉમેરી સરખું મિક્ષ કરી લો

    ખાટા વડા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એક કડાઈ લો એની અંદર તેલ ઉમેરો અને ધીમે ફ્રેમ પર તેલ ગરમ થવા દો

  9. 9

    તેલ ગરમ થાય ત્યાં સુધીના આપણે જે વડાનો ખીરું તૈયાર કર્યું છે એની અંદર સોડાબાય કાબ ઉમેરીશું અને બરાબર હલાવી લઈશું

  10. 10

    હવે એક મોટી સાઈઝના બાઉલમા પાણી લઈશું

    ખાટા વડા રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    તેલ ગરમ થઈ ગયું હશે હવે બાઉલ ના પાણી માં હાથ ભીનો કરશો

    ખાટા વડા રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    અને વડાના ખીરામાંથી વડા લઈને તેલમાં મુકીશું

    ખાટા વડા રેસીપી સ્ટેપ12ફોટો
    ખાટા વડા રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    આ રીતે દસથી બાર વડા આપણે તેલમાં મુકીશું અને પછી ઉપર ધીમે રહીને પાણીનો છંટકાવ કરીશું

    ખાટા વડા રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    પાણીના છંટકાવ કરવાથી વડા છુટા પડશે અને આ જ પ્રોસેસને કારણે આ વડા ને છુંમ વડા પણ કહેવામાં આવે છે

  15. 15

    હવે વડા ને થોડા બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહો

    ખાટા વડા રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    આપણા દેસાઈ વડા, ખાટા વડા કે પછી કહો છુંમ વડા તૈયાર છે હવે એને સોસ સાથે સર્વ કરો

    ખાટા વડા રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    બહાર રીમઝીમ વરસાદ પડતો હોય, અને રસોડાના ખાટા વડા બન્યા હોય તો એને ખાવાની મજા જ કોઈ ઓર આવશે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર January 03, 2021 18:04
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
January 04, 2021 03:10
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie recipe in gujarati)
  2. જુવાર કુકીઝ (Jowar Cookies Recipe In Gujarati)
  3. વોલનટ ચોકો ફ જ બ્રાઉની (Walnut choco Fudge Brownie Recipe In Gujarati)
  4. વેજ. બિરયાની(Veg. Biryani recipe in Gujarati)
  5. જુવારની વેજ. ખીચડી (Jowar Veg. Khichdi Recipe In Gujarati)
  1. ગ્રીન સૂપ(Green Soup Recipe in Gujarati)
  2. પેરી પેરી બેબી પોટેટો(Peri peri Baby potato Recipe in Gujarati)
  3. બ્રાઉની (Brownie Recipe in Gujarati)
  4. પાલક નોસૂપ(Spinach Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14350028
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close