#GA4#Week16#બિરયાની
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ,લાલ મરચું, જીરું, તમાલપત્ર નો વઘાર કરી ડુંગળી બ્રાઉન રંગની સાંતળવી.
ત્યારબાદ તેમાં મકાઈના દાણા,ગરમ મસાલો, બિરયાની મસાલો, દહીંઅને મીઠું ઉમેરવું.
તેમાં ભાત મિક્સ કરી ૨ મિનિટ ઢાંકી રાખીને પછી ગરમાગરમ પીરસો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (4)