કોનૅ બિરયાની (Corn Biryani Recipe In Gujarati)

Dhara Gangdev 1
Dhara Gangdev 1 @Dhruvi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાસમતી ભાત
  2. ૧ નંગડુંગળી
  3. ૨ ચમચીતેલ
  4. ૨ નંગલવિંગ
  5. ૧ નંગલાલ મરચું
  6. ૧ નંગતજ
  7. ૧/૪ ચમચીજીરૂ
  8. ૧/૨ કપઅમેરિકન મકાઈ ના દાણા બાફેલા
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. ૧ ચમચીદહીં
  11. ૧/૨ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીબિરયાની મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ,લાલ મરચું, જીરું, તમાલપત્ર નો વઘાર કરી ડુંગળી બ્રાઉન રંગની સાંતળવી.

  2. 2

    ત્યારબાદ તેમાં મકાઈના દાણા,ગરમ મસાલો, બિરયાની મસાલો, દહીંઅને મીઠું ઉમેરવું.

  3. 3

    તેમાં ભાત મિક્સ કરી ૨ મિનિટ ઢાંકી રાખીને પછી ગરમાગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Gangdev 1
પર

Similar Recipes