પાપડ તીલ ચીકી (Papad Til Chikki Recipe In Gujarati)

Reshma Bhatt @Reshmacook_19994383
#GA4 papadtilchhiki#week18
પાપડ તીલ ચીકી (Papad Til Chikki Recipe In Gujarati)
#GA4 papadtilchhiki#week18
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને તલ ને વારાફરતી શેકી લો, પૅન મા ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી થોડી વાર પા થવા દેવું, પછી, તેમાં પાણી ઉમેરી કલર બદલાય જાય ત્યા સુધી થવા દેવું,
- 2
બંને ચીકકી વારા ફરતી કરવી બરાબર ચીકી થઈ જાય એટલે પાણી વાળો હાથ કરી જે શેઇપ આપવું હોય તો આપી શકો ને
- 3
પ્લેટફોર્મ પર ઘી લગાડી મોટો પાપડ જેવો પતલો રોટલો વણી તેના પીસ કરી સર્વ કરવું,એકદમ પતલી કુરકુરે, કરનચી ચીકકી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14383031






ટિપ્પણીઓ (7)