ચીક્કી (Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીક્કી હંમેશા ડ્રાય વસ્તુની કરવી શીંગ હોય કે તલ હોય કે પછી ટોપરું તે માટે આપણે શીંગ તથા તલ ને શેકી લેવા ટોપરાની સુકુ પસંદ કરો
- 2
શીંગ છે કે પછી ફોતરા ઉખાડીને લેવા અને ટોપરાની ખકાતરી કરી લેવી.
- 3
ગોળ હંમેશા દેશી પસંદ કર વો.
- 4
કોઈ પણ જાત ની ચીકી બનાવવા માટે ખાસ ચાસણી નું ધ્યાન રાખવામાં આવે છે. ચીકી પાતળી કરવી હોય તો થોડી થોડી ચાસણી બનાવી ચીકી બનાવવી
- 5
એક કડાઈમાં થોડો ગોળ લઈ તેમાં એક ચમચી તેલ નાખો અને થોડું પાણી હવે તેને ગેસ ઉપર ગરમ મૂકો ચાસણી થાય એટલે પાણીમાં નાખી અને જોવું
- 6
ચાસણી કડક થાય એટલે તેમના જે વસ્તુ ની ચીકી કરવી હોય તે નાખી એકદમ મિક્સ કરી લેવું ચાસણીમાં મિક્સ થાય એટલું જ નાખો લાદી ઉપર તે લગાવી ગરમ ગરમ પાથરી અને વેલણથી વણવું
- 7
બને એટલી ચીક્કી પાતળી વણવી
- 8
ગરમ ગરમ માં જ કાપા પાડી લેવા
- 9
ઠરે એટલે ચીકી ના બટકા છૂટા પાડવા. જેથી બધી ચીકી એકસરખી બનશે
- 10
બસ ઉત્તરાયણમાં પતંગ ચડાવતા ચડાવતા ચીકીની મજા લો.
- 11
એક સરખી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
-
મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post3#Makarsankrantispecial Bansi Thaker -
-
-
-
-
-
-
-
-
માવા ચીક્કી (Mava Chikki Recipe In Gujarati)
#GA4#week18Key word: chikki#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
-
ડ્રાયફ્રૂટ ચીક્કી(Dryfruit chikki Recipe in Gujarati)
#GA4 # Week18# chikkiઉતરાયણ મા હેલ્ધી અને સ્વાદીષ્ટ ચીક્કી બનાવી જેથી નાના અને મોટા સૌ ખુશીથી ખાય. Avani Suba -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)