પૌવા(Pauva recipe in Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
પૌવા(Pauva recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને ધોઈ ને પલાળી દો. પછી તેમાં થી પાણી નિતારી લો.
- 2
ત્યાં સુધી માં બધું સાકભજી સુધારી રેડી કરી લો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરૂ અને હિંગ ઉમેરી તેમાં બધું શાક ઉમેરી બરાબર સાંતળી લો. હવે તેમાં સેજ પાણી ઉમેરી ઉપર ઢાકી ચડવા દો.
- 4
હવે બરાબર ચડી જાય એટલે તેમાં મીઠું હળદર, ગરમ મસાલો,ગોળ નું પાણી અને લીંબુ નો રસ નાખી સેજ મિક્સ કરી તેમાં પૌવા ઉમેરી લો. બસ તૈયાર છે ખાટ્ટા મીઠા બટાકા પૌવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400211







ટિપ્પણીઓ (3)