રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોયામાં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો
- 2
ત્યારબાદ તેમાં બારીક સુધારેલા ચીકી ગોળ ઉમેરો ગોળ બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો
- 3
ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં શેકેલા તલ ઉમેરી બરાબર મિક્સ કરો ત્યારબાદ પાણીવાળો હાથ કરી તલની ચીકી ના ગોળા વાળી લો
- 4
મમરા ની ચીકી બનાવવા માટે એક લોયામાં એક ચમચી ઘી ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો અને ગેસ બંધ કરી તેમાં મમરા ઉમેરો
- 5
ત્યારબાદ પ્લેટફોર્મ ક્લીન કરી હાથ વડે ઘી લગાવી દો ત્યારબાદ મમરા નું મિશ્રણ તેના પર પાથરી પાણીવાળો હાથ કરી બરાબર દબાવી દો ત્યારબાદ ઠંડુ થાય ત્યારબાદ તેના કાપા કરી લો ત્યારબાદ બંને ચીકી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો
- 6
Similar Recipes
-
-
-
શીંગદાણા મમરા ડ્રાયફ્રુટ તલ ની ચીકી (Shingdana Mamra Dryfruit Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18 Sejal Kotecha -
-
તલના લાડુ તથા ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
તલના લાડુ તથા ચીકી#GA4 #Week18 SUMAN KOTADIA -
-
-
-
-
-
-
-
-
-
શીંગદાણા અને તલની ચીકકી (Singdana Til Chikki Recipe In Gujarati)
#GA4#Week18શીંગદાણા અને તલની ચીકી ઉત્તરાયણના તહેવાર માં બધા જ બનાવે છે અને ગોળ માંથી બનેલી વસ્તુઓ શિયાળામાં બહુ જ હેલ્ધી હોય છે .અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે. Palak Talati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તલ ને મગફળી ની ચીકી(Til Magfali Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chiki ચીકી બઘા ની ફેવરીટ હોય છે ચીકી શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે ખાસ કરીને ચીકી ને મકરસંક્રાંતિ પર ખાવાનું મહત્વ વધારે છે Rinku Bhut -
કાળા તલ, કોપરા ની ચિક્કી (Black Sesame Coconut Chikki Recipe In Gujarati)
#MS#post 1#winterspecial#cookpadindia#cookpadgujrati#મકરસંક્રાંતિ Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400284
ટિપ્પણીઓ (22)