દાળિયા ની ચીકી (Daliya Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ની અંદર ગોળ ગરમ મુકો પછી તેની ચાસણી બનાવી ચાસણી એકદમ એક તારની થઈ જાય એટલે તેમાં દાળિયા દાળ નાખી દેવી પછી તેને હલાવવું
- 2
- 3
હવે પ્લેટફોર્મ ઉપર લાદી માં તેલ લગાવો પછી આને પાથરી દો પછી હાથ વડે ભેગી કરી અને વેલણવાડા વણી લો પછી તેના કાપા પાડી લો તૈયાર છે આપણી દાળિયા ની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14400254







ટિપ્પણીઓ