કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672

#GA4
#Week18
આજે મેં ગોળ અને તલની ચીકી બનાવી છે. ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકાય, પરંતુ ગોળ હેલ્થ માટે ખૂબ સારો હોવાથી ગોળની ચીકી હેલ્થી કહેવાય... એટલે મે ગોળ અને તલની ચીકી બનાવેલ...

#GA4
#Week18
આજે મેં ગોળ અને તલની ચીકી બનાવી છે. ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકાય, પરંતુ ગોળ હેલ્થ માટે ખૂબ સારો હોવાથી ગોળની ચીકી હેલ્થી કહેવાય... એટલે મે ગોળ અને તલની ચીકી બનાવેલ...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૫ થી ૬ લોકો
  • 250 ગ્રામ તલ
  • 250 ગ્રામ ગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ તલને સાફ કરીને ધીમી આંચે શેકી લો. ત્યારબાદ એક કડાઈ મૂકી તેની અંદર ગોળની પાઇ કરો.

    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગોળની પાઈ એકદમ થઈ જાય એટલે એની અંદર શેકેલા તલ નાખી દો.

    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ગેસ બંધ કરી દો અને રસોડામાં સ્ટેન્ડ ઉપર બધું જ મિશ્રણ પાથરી દો.. વેલણ વળી એકદમ પતલુ વણી લો..

    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડી વાર એમ જ રહેવા દો. ચીક્કી એકદમ કડક થઇ જાય એટલે એના એક સરખા ચોરસ પીસ પાડી લો.. અને તલની ચીકી ની મજા લો..

    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તલની ચીકી (Til Chiki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર January 14, 2021 03:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીકી તલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કચ્છી અડદિયા (Kutchhi Adadiya Recipe In Gujarati)
  2. વેજ દિવાની હાંડી(Veg diwani handi Recipe in Gujarati)
  3. પનીર-વેજીટેબલ જૈન ફ્રેન્કી (Paneer Vegetable Frankie Jain Recipe In Gujarati)
  4. ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
  5. પાન મુખવાસ ચિક્કી (Paan Mukhwas Chikki Recipe In Gujarati)
  1. દાળિયા ચિક્કી અને મમરા ચીક્કી (Daliya Chikki Mamra Chikki Recipe In Gujarati)
  2. હરા ભરા કબાબ (Hara Bhara Kebab Recipe In Gujarati)
  3. શીંગદાણા ચીક્કી (Shingdana Chikki Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14411000
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close