ઇમલી ખજુર કેન્ડી (Tamarind Dates Candy Recipe In Gujarati)

Hina Sanjaniya @cook_19823854
ઇમલી ખજુર કેન્ડી (Tamarind Dates Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ઇમલી ના ચિચંલા કાઢી લેવા તેમજ ખજુર ના બીજ કાઢી લેવા અને ગોળ ને કાપી લેવા પછીથી ઇમલી અને ખજુર ને 1 વાટકા મા 1 ગ્લાસ ઉફાળુ પાણી નાખી 5 મિનિટ બોડી દેવું
- 2
5 મિનિટ બાદ ઇમલી અને ખજુર ને મીક્ષર મા સમુદ પિસી લેવુ અને છલણી ની મદદ થી સરસ ગાળી લેવું જેથી તેમા કય પણ બીજ કે છોડા ન રય
- 3
હવે 1 બીજા પઁન મા ઇમલી અને ખજુર નો પેસ્ટ નાખી કાપેલા ગોળ નાખી સ્લો ગઁસ પર પાકવા દો જયાં સુધી પેસ્ટ થીક થાય ત્યાં સુધી પછીથી તેમાં 1 ચમચી દેશી ઘી,,1 ચમચી જીરું પાઉડર,, 1/2 મીઠું,, 1 ચમચી ચાટ મસાલો,, અને 1 ચમચી લાલ મરચું પાઉડર નાખી સતત ચલાવતુ રેહવુ
- 4
15 મિનિટ પકાવા બાદ પેસ્ટ ધટટ થવા લાગે ત્યારે ગઁસ બંધ કરી પેસ્ટ ઠંડા થયા બાદ અલગ અલગ શેપ મા કેન્ડી બનાવી દો અને સર્વ કરો
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14424754

















ટિપ્પણીઓ