આમળા શરબત (Amla Sharbat Recipe In Gujarati)

Smit Komal Shah
Smit Komal Shah @cook_17757824

વાળ ને ફાયદા કારક
ચરબી ધટાડે
આમળાં જ્યુસ

આમળા શરબત (Amla Sharbat Recipe In Gujarati)

વાળ ને ફાયદા કારક
ચરબી ધટાડે
આમળાં જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 મિનીટ
1 માટે
  1. ૪ નંગઆમળા
  2. ૧૦૦ મિલી પાણી
  3. ચપટીમરી પાઉડર
  4. 1 ચમચીસંચળ
  5. મીઠું
  6. ૨ ચમચીપીસેલી ખાંડ ( દળેલી ખાંડ)

રાંધવાની સૂચનાઓ

1 મિનીટ
  1. 1

    આમળા ને ખમણી લઈશું

  2. 2

    આમળા માથી પાણી કાઢી લેયુ તે ગલાશ મા કાઢી લેવું

  3. 3

    મરી, સંચળ, મીઠું, ખાંડ નાખીને તેમાં પાણી નાખીને બરાબર મિક્સ કરરો

  4. 4

    આમળા ના જ્યુસ ને Store કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smit Komal Shah
Smit Komal Shah @cook_17757824
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes