તલની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તલ નાખી તલ તતડે ત્યાં સુધી સેકી લો.
- 2
હવે એક પેનમાં ખાંડ નાખી અને મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.હવે મેલ્ટ થાય એટલે તેમાં તલ નાખી સારી રીતે મિક્સ કરો.
- 3
હવે એક પાટલી અને વેલણ પર ઘી લગાવી લેવું.ત્યારબાદ તેના પર બનાવેલ મિક્ષણ નાખી ફટાફટ વણી લો.
- 4
તૈયાર છે ક્રિસ્પી તલની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14425493










ટિપ્પણીઓ (6)