સોતે ફ્રેન્ચ બીન્સ વિથ વ્હાઈટ સોસ (Saute French Beans with White Sauce Recipe in Gujarati)

આ સોતે ફ્રેન્ચ બીન્સ સલાડ માં તમે બીજા શાકભાજી પણ ઉમેરી ને બનાવી શકો છો.
સોતે ફ્રેન્ચ બીન્સ વિથ વ્હાઈટ સોસ (Saute French Beans with White Sauce Recipe in Gujarati)
આ સોતે ફ્રેન્ચ બીન્સ સલાડ માં તમે બીજા શાકભાજી પણ ઉમેરી ને બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
ફણસી ને બે ટુકડા માં કટ કરી લો. એક પેન માં 2 ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખો. ગેસ ની ફ્લેમ હાઈ રાખો. 2 મિનિટ પછી ફનસી ઉમેરો અને અને પણ 5-7 મિનિટ માટે હાઈ ફ્લેમ પાર ચડવા દો અને વચ્ચે વચ્ચે અને સરખું મિક્સ કરતા રહો.
- 2
સ્વાદ મુજબ મીઠું ઉમેરો. છેલ્લે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરો અને ગેસ બંધ કરો.
- 3
સોતે ફ્રેન્ચ બીન્સ તૈયાર છે.
- 4
એક પેન માં ઘી લઇ એમાં મેંદો કે ઘઉં નો લોટ લઇ થોડો સેકો. લોટ સેકાય એટલે એમાં દૂધ ઉમેરો. થોડી વાર માં લિક્વિડ જાડું થવા લાગસે
- 5
એમાં મીઠું ઓરેગાનો અને ચીલકી ફ્લેક્સ ઉમેરો. તૈયાર છે વ્હાઈટ સોસ. એન્ડ માં તમે ચીઝ ઉમેરી શકો છો. (મારા પાસે હતું નઈ એટલે મેં ચીઝ વગર જ સોસ રેડી કરયુ છે)
- 6
તૈયાર છે ડિલિશિઓઉસ સલાડ.
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (16)