મમરાની ચિક્કી (Mamra Chikki Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#GA4
#Week18
#chikki/ ચિક્કી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5-6 લોકો
  1. 3 વાટકીમમરા
  2. 1 વાટકીગોળ
  3. 1 નાની ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરાને શેકી લો. ગોળને બારીક સમારી લો. હવે એક લોયામાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી, ગોળને ગરમ કરી પાય તૈયાર કરો.

  2. 2

    ગોળની પાય તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દો. હવે પાયમાં મમરા ઉમેરી સરખી રીતે મિક્સ કરી તે મિશ્રણને ઘી લગાડેલી થાળીમાં કે સપાટ સપાટી પર પાથરી દો.

  3. 3

    હવે તેમાં કાપા કરી ઠરવા દો. ચિક્કી ઠરે એટલે તેના ટુકડા છુટા કરી ડબામાં ભરી જોઈએ ત્યારે ખાવાની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes