કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#GA4
#Week18
# SIZZLER
- મોટા અને નાના દરેક ને સીઝલર્ બહુ જ ભાવે છે, પરંતુ ઘેર બનાવવાની વાત આવે ત્યારે sizzler પ્લેટ નથી એમ થાય, પણ મેં પ્લેટ વિના sizzler ઘેર બનાવ્યું છે.. ફર્સ્ટ attempt છે .. અભિપ્રાય જરૂર આપજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 લોકો
  • પાસ્તા માટે:
  • 1બાઉલ સ્પ્રિંગ બાફેલા પાસ્તા
  • 1/2 વાટકીલાંબુ સમારેલું ગાજર
  • 1મોટું લીલું મરચું લાંબુ સમારેલું
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીમરી
  • 1/2ડુંગળી લાંબી સમારેલી
  • 1/2 વાટકીકોબીજ લાંબુ સમારેલું
  • થોડું ચીઝ
  • 1 ચમચીક્રીમ
  • 2 ચમચીપિત્ઝા પાસ્તા સોસ
  • 2 ચમચીટોમેટો સોસ
  • 1 ચમચીતેલ
  • થોડાં કોથમીર
  • વેજીઝ માટે
  • 1/2ગાજર
  • 1મોટું મરચું
  • 1/2ડુંગળી
  • 1/2પેકેટ માખણ (બધું મળી ને)
  • 1 વાટકીબાફેલા વટાણા
  • 2 નંગબટેટા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગાજર, ડુંગળી, મરચા, બટેટા ને એક આંગળી જેટલા લાંબા સમારી લેવા.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ લોઢી માં માખણ લઈ તેમાં ગાજર,મરચા, ડુંગળી નાખી સાંતળી લેવા. મીઠું અને મરી છાંટી બહાર લઈ લેવા.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તે જ લોઢી માં ફરી માખણ લઈ વટાણા સાંતળી લેવા અને કાઢી લેવા. અને ત્યાર બાદ ફરી માખણ લઈ બટેટા ની ચિપ્સ સાંતળી લેવી. અને આ વેજીસ ને સાઇડ માં રાખી દેવા.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ લોઢી માં તેલ લઇ પાસ્તા માટે ના ગાજર, ડુંગળી, મરચા, કોબીજ એક પછી એક સાંતળવા. તેમાં મીઠું, મરી, પાસ્તા સોસ, ટોમેટો સોસ નાખી મિક્સ કરી અંત માં પાસ્તા નાખી બધું બરાબર મિક્સ કરવું. પાસ્તા તૈયાર થશે.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધું અસેમ્બલ કરવા માટે લોઢા ની લોઢી ને ગેસ પર ગરમ થવા મૂકવી. તેની પર મોટા કોબીજ ના પાન ગોઠવવા. અને પેલા પાસ્તા, ત્યાર બાદ વટાણા, પછી મિક્સ વેજીટેબલ, અને બટેટા ની ચિપ્સ બધું ગોઠવી લેવું. અને ઉપર ચીઝ અને ક્રીમ નાખી તેમજ મીઠું અને મરી છાંટવા.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લોઢી ગરમ થઇ રહી હોય ત્યારે જ બધું અસેમ્બ્લ કર્યા બાદ લોઢી ની બધી બાજુ એ માખણ અને બરફ નું પાણી બધી સાઇડ રેડવું જેથી સિઝલિંગ થશે અને બધી બાજુ થી ધુમાડા નીકળશે.. ગરમ લોઢી ને લાકડા ના ચકલા પર રાખી ને સિઝલર સર્વ કરવું.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નીચે આપેલા વિડિયો પરથી સિઝલર તૈયાર થયેલું જોઈ શકશો.

    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ઇટાલિયન સિઝલર્ (Italian Sizzler Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર January 17, 2021 14:19
JAMNAGAR

ટિપ્પણીઓ (5)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
January 21, 2021 13:44
Thank you😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઇટાલિયન સિઝલર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  3. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  4. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. બટાકા વડા (Aloo Vada Recipe in Gujarati)
  2. ફ્રેન્ચ બિન રાઈસ (french Beans rice recipe in Gujarati)
  3. ગુલાબ જાંબુ(gulab jamun recipe in Gujarati)
  4. ગુલાબ જાંબુ (Gulab jamun Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430204
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close