બટાકા વડા (Aloo Vada Recipe in Gujarati)

Trending.
Sunday Special !
અમારા ઘરમાં બટાકાવડાં બધાને બહુજ ભાવે છે.
બટાકા વડા (Aloo Vada Recipe in Gujarati)
Trending.
Sunday Special !
અમારા ઘરમાં બટાકાવડાં બધાને બહુજ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને ધોઈને બાફી લેવા. બટાકા બફાઈ ને ઠંડા પડે એટલે તેની છાલ કાઢી લેવી.
- 2
બટાકાનો માવો કરી દેવા પછી તેમાં કોથમીર, વાટેલા લીલા આદુ - મરચા લસણ, મીઠું, તલ, ખાંડ, લીંબુ નો રસ, તજ લવિંગ અને મરીનો પાઉડર, જીરા પાઉડર ઉમેરો અને બરાબર બધો મસાલો મીક્ષ કરવો, તેમાં વઘાર કરવા માટે તેલ મૂકી તેમાં રાઈ અને તલ નાખી વઘાર થાય એટલે આ મસાલા માં બરાબર મીક્ષ કરો.
- 3
તેના નાના ગોળા કરવા અને તેમાં વચ્ચે સૂકી દ્રાક્ષ સુકવી અને ગોળ શેપ આપવો.
- 4
એક બોઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, ચપટી હિંગ અને લાલ મરચું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો.
- 5
બટાકાનો ગોળો ને ચણા ના લોટ માં ડીપ કરી તેને તળી લો. તળાઈ જાય એટલે તેને કાઢી લો. તેની ઉપર ચાટ મસાલો છાંટો.
- 6
બટાકાવડાં ને ધાણા ની ચટણી અને ટામેટા કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જમ્બો બટાકા વડા (Jumbo Bataka Vada Recipe In Gujarati)
#ChoosetocookTheme-my favourite recipeઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું અને અમારા ઘરમાં પણ બધાને મારા હાથના બહુ ભાવે છે. Falguni Shah -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
બટાકા વડા નામ આવતા જ મોમાં પાણી આવી જાય. અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રીતે બનાવે. અમારે ત્યાં થોડો સ્વીટ ને ટેન્ગી ટેસ્ટ નો બને#trending#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
દાળ ઢોકળી( Dal Dhokali Recipe in Gujarati
#GA4#week12શિયાળામાં ગરમ ગરમ દાળ ઢોકળી અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. Ekta kumbhani -
બટાકા વડા (Potato vada recipe in Gujarati)
#Trending#Happycookingબટાકા વડા એ સૌને ભાવતું ફરસાણ છે. મારા ઘરમાં બધાને બટાકા વડા બહુ ભાવે છે. ઘરે મહેમાન આવ્યા હોય તો ફરસાણમાં બટાકા વડા ખાસ બને. Nita Prajesh Suthar -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MA Cookpad સારી સારી કોન્ટેસ્ટ આપે છે. તો માં... માં ના હાથ નું ખાઈ ને આપણે મોટા થયા છીએ. તો mummy ની બધી રેસીપી મારી ફેવરિટ છે જ. એમાંથી આ એક જે મારા mummy ખાસ બનાવે છે તે બટેટાવડા. મને અને મારા ઘર માં સૌને ને મમ્મી ના હાથ ના વડા. ખૂબ જ ભાવે છે.તો ચોક્કસ આ રીતે તમે પણ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતી ફરસાણ બટાકાવડાંબટાકાવડાં ગુજરાતી નું ફેમૉસ ફરસાણ છે તે શરદપૂનમ માં દૂધ પૌવા સાથે ખવાય છે અને એકલા પણ ગરમ નાસ્તા માં અને વડાપાઉં માં પણ ખવાઈ છે Bina Talati -
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
-
-
ભરેલા રીંગણા નું શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણ બટાકાનું શાક અમારા ઘરમાં દર રવિવારે બને છે અને બધાને ખૂબ જ ભાવે છે Kalpana Mavani -
રીંગણા બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Stuffed Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું ભરેલું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે. તો આજે મેં ભરેલું શાક બનાવ્યું. Sonal Modha -
બટાકા વડા (Batata Vada Recipe In Gujarati)
#GA 4#week1## બટાટા વડા અત્યારે નવરાત્રી નજીક માં આવી રહી છે ત્યારે શરદપૂનમના દિવસે લગભગ દરેક ગુજરાતીના ઘરે દુધ પૌવા ની સાથે બટાકા વડા બનાવવામાં આવે છેમારા ઘરે તો શરદપૂનમે આ જ મેનું હોય છેઅને તમારા ઘરે??અમુક વસ્તુઓ પેહલા ના લોકો વડીલો ખુબ જ સારી બનાવતા હોય છે જાણે તેમનાં હાથમાં જાદુ હોય તેવી રીતે જ એકધારા ટેસ્ટ આવે એવી જઅમારા ઘરમાં બટાકા વડા પણ મારા સાસુ ખુબ સરસ બનાવે છેઆ રેસિપી હું મારા સાસુ માં પાસેથી શીખી છુંતેમના બટાકા વડા ખૂબ જ ટેસ્ટી બને છેતમારા બધા સગા સંબંધીઓ તેમના હાથના બટાકા વડા ખૂબ વખાણે છેહવે તો મને પણ તેવા ટેસ્ટ બનાવતા આવડી ગયા છેતમે પણ આવી રીતે બટાકા વડા બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે Rachana Shah -
બટાકા ની ફરાળી ખીચડી (Potato Farali Khichadi Recipe In Gujarati)
#GA4#Week7અગીયારસ કે કોઇ પણ ઉપવાસ માં અમારા ઘરે બધાને આ ખીચડી બહુજ ભાવે છે. Krupa -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
આમ તો બધી જ રસોઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.પણ બટાકા વડા એટલે અમારા ઘરે બનતી અને બધાની ફેવરિટ એવી આઈટમ.જે આજે મધર્સ ડે નિમિત્તે હું મારી મમ્મીને dedicate કરું છું. Urvi Mehta -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને કઢી સાથે જીરા રાઈસ બહું જ ભાવે છે.તો આજે મેં જીરા રાઈસ બનાવ્યા છે. Sonal Modha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
મારા ઘરમાં આ શાક બધાને બહુ ભાવે છે. Falguni Shah -
More Recipes
ટિપ્પણીઓ (3)