કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #Week18 #sizzler

#GA4 #Week18 #sizzler

વધુ વાંચો

જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati)

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237

#GA4 #Week18 #sizzler

#GA4 #Week18 #sizzler

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩-૪
  • મસાલા મેગી માટે
  • ૧ પેકેટમેગી નુ પેકેટ સાથે મસાલો
  • ૨ ચમચીતેલ
  • ચપટીહળદર
  • ૨ ચમચીટોમેટો સુધારેલા
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીચાટ મસાલો
  • ૨ ચમચીશિમલા મરચા સુધારેલા
  • ૨ ચમચીવટાણા બાફેલા
  • મીઠુ
  • ૧ ચમચીતેલ
  • હું
  • ૨ ચમચીટોમેટો સુધારેલા
  • ૨ ચમચીવટાણા બાફેલા
  • ૨ ચમચીશિમલા મરચા સુધારેલા
  • મેગી પકોડા માટે
  • મેગી નુ પેકેટ્ મસાલા સાથે
  • પાણી જરૂર મુજબ
  • ૨ ચમચીકોબી સુધારેલી
  • ૨ ચમચીશિમલા મરચા સુધારેલા
  • ૨ ચમચીકોથમીર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીબટર
  • ૨ મોટી ચમચીચોખા નો લોટ
  • ૪ મોટી ચમચીચણા નો લોટ
  • મેંદો સ્લરી બનાવવા માટે
  • ક્રશ્ડ મેગી કોટીગ માટે
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ મુજબ
  • મેગી કટલેટ
  • ૧પેકેટ મેગી મસાલા સાથે
  • મોટી ચમચીવટાણા બાફેલા ૨-૩
  • ૨ ચમચીશિમલા મરચા સુધારેલા
  • ૨ ચમચીકોનૅફ્લોર
  • ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  • ૧/૨ ચમચીઓરેગાનો
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ શેલો ફ્રાય કરવા માટે
  • મેગી રેપ્સ
  • ૨ નંગવધેલી રોટલી
  • બનાવેલી મસાલા વાળી મેગી
  • બનાના ચીપ્સ
  • સીઝલીગ માટે
  • ઠંડુ બટર અને બરફ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મસાલા મેગી બનાવવા માટે પેન મા તેલ લો, તેમા ટોમેટો, શિમલા મરચા સોતે કરી લો. તેમા વટાણા, હળદર, લાલ મરચું, ચાટ મસાલો, મીઠું ઉમેરી મિકસ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરી તેમા મેગી ઉમેરી મસાલો ઉમેરી, ધીમા તાપે ચડવા દો. મસાલા મેગી બનાવી લો.

    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મેગી પકોડા માટે એક પેન મા પાણી ઉકાળો, તેમા મેગી ઉમેરી ૮૦% ચડી જાય પછી ઠરવા દો. એક બાઉલમાં લો, તેમા બધા શાક ઉમેરો, લાલ મરચું, ગરમ મસાલો, બટર, મેગી નો મસાલો, ચોખા નો લોટ, ચણા નો લોટ, મીઠું ઉમેરી મિકસ કરી લો. તેના નાના બોલ્સ બનાવી લો. તેને મેંદા ની સ્લરી મા ડીપ કરી ક્રશ્ડ મેગી મા કોટ કરી ગરમ તેલમાં બ્રાઉન કલર ના તળી લો.

    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેગી કટલેટ બનાવવા માટે પેન મા પાણી ઉકાળી તેમા મેગી નાખી સાથે મસાલો નાખી ચડવા દો. ચડી જાય પછી ઠરે તેમા બાકી ની બધી વસ્તુ ઉમેરી સરખા ગોળા વાળી કટલેટ વાળી લો. પેન મા થોડુ તેલ લઈ કટલેટ શેલો ફ્રાય કરી લો.

    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેગી રેપ બનાવવા માટે રોટલી ને થોડી શેકી તેમા વચે મસાલા વાળી મેગી સ્ટફ કરી રોલ વાળી લો.

    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બનાના ચીપ્સ બનાવી લો. સીઝલર પ્લેટ ને એકદમ ગરમ કરી લીધા પછી તેના પર કોબી ના પાન ગોઠવો, બધી વસ્તુ ઓ ગોઠવી દો, ઉપર થોડુ ચીઝ છીણી લો, સાથે કેચપ + મેયોનીઝ નુ ડીપ બનાવેલુ છે તે પોર કરો. સીઝલીગ ઈફેક્ટ માટે પ્લેટ પર ઠંડુ બટર અંને બરફ નાખો. ગરમ સીઝલર સર્વ કરો.

    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જૈન મેગી સિઝલર (Jain Maggi Sizzler Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trusha Riddhesh Mehta
Trusha Riddhesh Mehta @cook_26548237
પર January 17, 2021 13:41

ટિપ્પણીઓ (4)

Sonal Karia
Sonal Karia @Sonal
January 18, 2021 14:55
Super
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જૈન મેગી સીઝલર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  3. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  4. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. તલ અને સિંગની ચીકી (Til Sing Chiki Recipe In Gujarati)
  2. તલ ની ચીકકી (Til Chikki Recipe In Gujarati)
  3. તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
  4. શીંગ દાણા ની ચીક્કી (Peanuts Chikki recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14431023
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close