શીંગ દાણા ની ચીક્કી (Peanuts Chikki recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week18
આપણે આમ તો સીંગદાણા ની ચીક્કી બનાવતા જ હોય છે પણ અંહી મૈં તેનો ભૂકો કરી ને બનાવી છે જે બહુ જ સરસ અને પાતળી થાય છે.

શીંગ દાણા ની ચીક્કી (Peanuts Chikki recipe in Gujarati)

#GA4
#week18
આપણે આમ તો સીંગદાણા ની ચીક્કી બનાવતા જ હોય છે પણ અંહી મૈં તેનો ભૂકો કરી ને બનાવી છે જે બહુ જ સરસ અને પાતળી થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૨-૩ વ્યકિત
  1. ૧ કપ- શેકેલા સીંગદાણા નો ભૂકો
  2. ૧ કપ- ગોળ
  3. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    સીંગદાણા ને ધીરા તાપ પર શેકી ફોતરા નીકાળી લેવા. મિક્સર માં નાખી ભૂકો કરી લેવો.

  2. 2

    ગોળ ને કડાઈ માં ધીરા તાપ પર ગરમ કરવો.અને સતત કલર ચેન્જ થાય ત્યાં સુધી હલાવતા રેહવું.

  3. 3

    ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભૂકો નાખી એક થાય ત્યાં સુધી હલાવતા રેહવુ.

  4. 4

    ત્યારબાદ તેને તેલ લગાવેલ થાળી અથવા તો પ્લેટફોર્મ પર નાખવું.અને ફટાફટ વેલણ થી વણી લેવું. ગરમ ગરમ હોય ત્યારે જ કટકા કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrunda Shashi Mavadiya
પર
Vadodara

Similar Recipes