કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો

હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati)

Sweety Lalani
Sweety Lalani @cook_21664402

#GA4
#Week18

#GA4
#Week18

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧લીલી ડુંગળી
  • ૧ગાજર
  • ૨ ચમચીઆદુ મરચાં લીલા લસણ ની પેસ્ટ
  • ૬-૭ ફણસી
  • થોડી કોબી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ
  • ૧ચમચી વીનેગાર
  • ૨ ચમચીરેડ ચીલી સોસ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧ ચમચીગ્રીન ચીલી સોસ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • ૨ ચમચીકોનફલોર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી સુધારી લેવા તેમજ આદુ, મરચાં લીલા લસણની પેસ્ટ તૈયાર કરી લેવી અને બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં ચાર ચમચી પાણી નાખી ગાઠા ના પડે તે રીતે મિશ્રણ તૈયાર કરવું.

    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ડુંગળી અને આદુ મરચા લીલા લસણની પેસ્ટ નાખવી અને હલાવો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં ડુંગળી ના પાન ઉમેરી હલાવો અને પછી બીજા શાકભાજી ઉમેરો ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર નાખી હલાવો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,સોયા સોસ અને વિનેગર નાખી હલાવો પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખી ઉકાળો.

    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણી ઊકળે પછી તૈયાર કરેલી કોર્નફ્લોર ની પેસ્ટ ઉમેરો અને ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દો પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી તેના પર ડુંગળી ના પાન થી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો. શિયાળામાં આ તીખો તીખો સૂપ પીવાની ખૂબ મજા આવે છે

    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    હોટ એન્ડ સોર સૂપ(Hot & Sour Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweety Lalani
Sweety Lalani @cook_21664402
પર January 17, 2021 13:07

ટિપ્પણીઓ (7)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
January 23, 2023 01:49
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

હોટ એન્ડ સાવર સૂપ Soup

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્ઝોટિક ઇટાલિયન સિઝલર જૈન (Exotic Italian Sizzler Recipe In Gujarati) (Jain)
  2. ઠંડાઈ મૂસ વીથ ગુલાબજાંબુન (Thandai Mousse With Gulabjamun Recipe In Gujarati)
  3. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર શિસ્લીક સીઝલર્ (Paneer Shislik Sizzler Recipe In Gujarati)
  5. ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
  1. હરિયાળી ગ્રીન ગાર્લીક નાન (Hariyali Green Garlic Naan Recipe In Gujarati)
  2. તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
  3. મમરા ની ચીકી (Mamra Chiki Recipe In Gujarati)
  4. વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14431405
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close